• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: મોરબી: ૩૦/૦૮/૨૦૨૪ ના રોજ શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવા બાબત*

વિષય : ૩૦/૦૮/૨૦૨૪ ના રોજ શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવા બાબત.

કાર્યાલય આદેશ :-
ઉપરોકત વિષય અન્વયે જણાવવાનું કે હાલમાં સમગ્ર જિલ્લામાં પડેલા અતિભારે વરસાદને કારણે આવતીકાલે તા. ૩૦/૦૮/૨૦૨૪ ને શુક્રવા૨ના રોજ જિલ્લાની તમામ સરકારી, ગ્રાન્ટેડ તેમજ નોનગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવા આથી જણાવવામાં આવે છે.વધુમાં સ૨કા૨ી અને ગ્રાન્ટેડ શાળાના શિક્ષકોએ હેડ કવાર્ટર છોડવાનું રહેશે નહિ અને ડિઝાસ્ટ૨ની સ્થિતિમાં સ્થાનિક તંત્ર સાથે સંકલનમાં રહેવાનું રહેશે.

Related posts

*HELLO MORBI NEWS:ગુમશુદા વ્યક્તિની શોધ માટે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા તજવીજ હાથ ધરાઈ*

editor

*HELLO MORBI NEWS: મોરબી:મિશન નવભારત જિલ્લા મહામંત્રીના જન્મ દિવસ નિમિતે રક્તદાન કેમ્પ યોજાયો*

editor

*HELLO MORBI:મોરબી જિલ્લા એન.એસ.યુ.આઈ ના પ્રમુખ ભાવનિક મુછડિયા ના અધ્યક્ષ સ્થાને મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે મોરબી જિલ્લા એન. એસ. યુ. આઈ ની કારોબારી મળી*

editor

Leave a Comment