• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબીના ધુળકોટ ગામની સીમ માંથી એક ઇસમને જામગરી બંદુક સાથે પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ ટીમ*

મોરબી તાલુકાના ધુળકોટ ગામ સીમ માંથી એક ઇસમને દેશી હાથ બનાવટી જામગરી બંદુક (હથિયાર) સાથે પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ ટીમ

પોલીસ મહાનિરીક્ષકશ્રી રાજકોટ વિભાગ રાજકોટ નાઓએ એન.ડી.પી.એસ તેમજ હથિયારધારા ના વધુ માં વધુ કેસો શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય

જે અન્વયે પોલીસ અધિક્ષકશ્રી સાહેબ મોરબી જીલ્લા નાઓના એન.ડી.પી.એસ તેમજ હથિયારધારા ના વધુ માં વધુ કેસો શોધી કાઢી પરીણામલક્ષી કામગીરી કરવા ડ્રાઇવ રાખેલ હોય જે અનવ્યે નાયબ પોલીસ અધિક્ષકશ્રી મોરબી વિભાગ નાઓ એન.ડી.પી.એસ તેમજ હથિયારધારા ના કેસો શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય
જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેકટરશ્રી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન નાઓ ના માર્ગદર્શન હેઠળ મોરબી તાલુકા સ્ટેશન ના સર્વેલન્સ સ્ટાફના માણસો ને મળેલ ખાનગી બાતમી / હકીકત આધારે પોલીસ સ્ટાફ સાથે હકીકત વાળી જગ્યા મોરબી તાલુકાના ધુળકોટ ગામ ની સીમ માંથી એક ઇસમ પોતાના હાથમાં દેશી બનાવટની જામગરી બંદુક સાથે મળી આવતા આર્મ્સ એકટ હેઠળ ગુન્હો રજીસ્ટર કરી આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે.
આરોપી :- ગફારભાઇ સુલેમાનભાઇ મોરી જાતે ડફેર ઉવ-૫૩ ધંધો મજુરી રહે. ટાટાનગર બજરંગ હોટેલ ની પાસે ધુળકોટ તા-જી મોરબી
કબ્જે કરેલ મુદ્દામાલ :- એક દેશી હાથ બનાવટીની જામગરી બંદુક ( હથિયાર ) કી.રૂ ૧૫૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે
કામગીરી કરનાર પોલીસ સ્ટાફ :- પોલીસ ઇન્સપેકટરશ્રી એસ.કે.ચારેલ તથા પોલીસ સબ ઇન્સપેકટરશ્રી એસ.એચ ભટ્ટ તેમજ સર્વેલન્સ સ્ટાફ ના માણસો દવારા સદરહું કામગીરી કરવામાં આવેલ છે.

Related posts

*રાજકોટમાં ટ્રોમા સેન્ટર મા ઇમર્જન્સી દર્દીઓમાં ને હાલાકી ફરજ પરના કર્મચારીઓ માનવતા મૂકી તોછડું વર્તન કરવા લાગ્યા!?*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: જોડિયા ભાજપા લઘુમતી શેલ ના પ્રમુખ તરીકે હુસેન ભાઇ નોડે ની વરણી*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:રામાનંદી સાધુ સમાજનું ગૌરવ: બાલંભાના વેદાંત નીમાવત 𝟏𝟎માં ધોરણમાં 𝟗𝟗.𝟑𝟔 𝐏𝐑 સાથે સ્કૂલમાં પ્રથમ*

editor

Leave a Comment