• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક ૨૦ સપ્ટેમ્બરના મળશે*

મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતીની બેઠક આગામી તા. ૨૦/૦૯/૨૦૨૪ ના રોજ સવારના ૧૦:૩૦ કલાક થી બપોરે ૦૧:૩૦ કલાક દરમિયાન કલેકટર કચેરીના સભાખંડમાં યોજાશે. આ બેઠકમાં સંકલન સહ ફરિયાદ સમિતિમાં રજૂ થયેલ તેમજ બેઠક દરમિયાન રજૂ થયેલા પ્રશ્નોની સમીક્ષા ઉપરાંત સંકલન સમિતિના ૧ થી ૬ પત્રકોની સમીક્ષા કરવામાં આવશે તેવું મોરબી જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રી એસ.જે. ખાચરની યાદીમાં જણાવાયું છે.

Related posts

‘આપ’ દ્વારા મોરબી નગરપાલિકા બેઠકના વોર્ડ નં. 2, 3 અને 9ના ઉમેદવારો જાહેર

Hello Morbi

*ગીરગઢડાના સીમાસી ગામે અગાઉ ફરીયાદ થયેલ તેનુ મનદુઃખ રાખી લોખંડના પાઇપ, લાકડાના ધોકા વડે મારમાર્યો*

Hello Morbi

*HELLO MORBI:નવયુગ મહિલા સાયન્સ કોલેજના સ્ટુડન્ટ્સએ ૩ ગોલ્ડમેડલ મેળવીને ઇતિહાસ રચ્યો*

editor

Leave a Comment