• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:હળવદના મયુરનગર ગામ ખાતે સેવા સેતુ થકી સરકારની મહત્વની સેવાઓ આવી લોક આંગણે*

*હળવદના મયુરનગર ગામ ખાતે સેવા સેતુ થકી સરકારની મહત્વની સેવાઓ આવી લોક આંગણે*

*સાંસદશ્રી ચંદુભાઈ શિહોરા તથા કલેક્ટરશ્રી કે.બી. ઝવેરી સહિત મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ*
*માહિતી મોરબી, ૧૭ સપ્ટેમ્બર*

મોરબી જિલ્લામાં હળવદ તાલુકા કક્ષાએ મયુરનગર ગામ ખાતે સાંસદશ્રી ચંદુભાઈ શિહોરાની પ્રેરણાદાય ઉપસ્થિતિમાં સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં મયુરનગર સહિત ક્લસ્ટર હેઠળના ગામોના લોકોને સરકારની ૫૫ જેટલી સેવાઓનો લાભ એક જ સ્થળેથી મળી રહે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ અંતર્ગત સાંસદશ્રીની સાથે જિલ્લા કલેક્ટરશ્રી કે.બી. ઝવેરી, હળવદ પ્રાંત અધિકારીશ્રી ધાર્મિક ડોબરીયા સહિતના મહાનુભાવો દ્વારા સ્વચ્છતા ઝુંબેશ પણ હાથ ધરવામાં આવી હતી. સાંસદશ્રી તેમજ કલેક્ટશ્રી દ્વારા લોકોને સ્વચ્છાગ્રહી બની આ સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બનવા અનુરોધ કરાયો હતો. સ્વચ્છતા અભિયાનની સાથે સર્વે મહાનુભાવો એ એક પેડ મા કે નામ અભિયાનની ઉજવણી કરતા કાર્યક્રમના સ્થળે વૃક્ષારોપણ પણ કર્યું હતું.

Related posts

ફ્રાન્સમાં ભાગેડુ વિજય માલ્યાની 1.6 મિલિયન યૂરોની પ્રોપર્ટી ઈડીએ કરી જપ્ત

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:રાજકોટ 𝐀𝐈𝐈𝐌𝐒માં નવા અધ્યક્ષની નિમણૂકથી આરોગ્યસેવામાં નવી આશા: રાજ્ય સભાના સાંસદની અસરકારક રજૂઆત*

editor

*HELLO MORBI: મોરબી ખાતે ૨૪ ડિસેમ્બરે ૧૧૦૦ કુંડી વૈદિક મહાયજ્ઞ નુ ભવ્ય થી દિવ્ય આયોજન*

editor

Leave a Comment