• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:વાંકાનેરના રાતડીયા ખાતે રોજ સેવા સેતુ કાર્યક્રમ યોજાયો; લોકોને વિવિધ સેવાઓ મળી એક સ્થળે*

*વાંકાનેરના રાતડીયા ખાતે રોજ સેવા સેતુ કાર્યક્રમ યોજાયો; લોકોને વિવિધ સેવાઓ મળી એક સ્થળે*

*માહિતી મોરબી, ૧૭ સપ્ટેમ્બર*
મોરબી જિલ્લામાં સેવા સેતુ કાર્યક્રમ અનુસંધાને યોજાયેલા વિવિધ કાર્યક્રમોમાં વાંકાનેર તાલુકામાં રાતડીયા ગામે રાતડીયા પ્રાથમિક શાળા ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો.

રાજય સરકારના પારદર્શક સંવેદનશીલ વહીવટી તંત્રને વેગવંતુ બનાવવાના હેતુથી નાગરિકોની વ્યક્તિલક્ષી રજૂઆતોને કે જે રાજય સરકારની સેવાઓ સાથે સંલગ્ન વિભાગોના સ્થાનિક તાલુકાના અધિકારીઓ દ્વારા નિકાલ કરી શકાય તે હેતુ ધ્યાને લઇ સરકારશ્રી દ્વારા સેવા સેતુ કાર્યક્રમ (ગ્રામ્ય) દસમો તબક્કાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે વાંકાનેર તાલુકામાં કુમાર પ્રાથમિક શાળા, રાતડીયા ખાતે વાંકાનેર તાલુકા કક્ષાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. જ્યાં સરકારની વિવિધ સેવાઓ અને યોજનાઓનો લોકોને ઘર આંગણે લાભ આપવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં વાંકાનેર પ્રાંત અધિકારીશ્રી સિદ્ધાર્થ ગઢવી સહિત વહીવટી તંત્રના અધિકારીશ્રી/કર્મચારીશ્રીઓતેમજ ક્લસ્ટર હેઠળના ગામના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

*જામનગર એસ.ટી ડેપોમાં સર્વિસ કરતા કર્મચારી વયમર્યાદાના કારણે નિવૃત્ત થતા તેમનો વિદાય સંભારમ યોજાયો*

Hello Morbi

*છારા ગામે દરિયાઈ સંપતિની ખનિજ ચોરીનો તંત્ર સામે ગામના જાગ્રુત નાગરિકનો આક્ષેપ*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:શ્રીજલારામ ગૌ સત્સંગ મંડળ ડીસા દ્રારા 𝟒𝟎𝟗 મા ગુરૂવારે ભજનમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ*

editor

Leave a Comment