• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS: માળીયા મીયાણા પોલીસે પેટ્રોલીંગ દરમ્યાન અંજીયાસર ગામની સીમમાંથી દેશીદારૂ તથા દેશીદારૂ બનાવવાનો આથો ઝડપી પાડ્યો*

માળીયા મીયાણા પોલીસે પેટ્રોલીંગ દરમ્યાન અંજીયાસર ગામની સીમમાંથી દેશીદારૂ લીટર ૩૫૦ તથા દેશીદારૂ બનાવવાનો આથો લીટર ૪૦૦૦ નો ગણનાપાત્ર કેસ પકડી પાડતી માળીયા મીંયાણા પોલીસ

પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોકકુમાર યાદવ સાહેબ રાજકોટ વિભાગ રાજકોટ નાઓએ સુચના મુજબ કાયદો અને વ્યવસ્થાની પરીસ્થીતી જળવાઇ રહે તેમજ પ્રોહી./જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ પર અંકુશ રાખવા અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય
જે અન્વયે પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ મોરબી જીલ્લા નાઓ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી પી.એ.ઝાલા સાહેબ નાઓએ દારૂ જુગારની પ્રવુતી નેસ્તાનાબુદ કરવા સુચના કરેલ હોય
જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેકટરશ્રી આર.સી.ગોહિલ માળીયા મીંયાણા પોલીસ સ્ટેશન નાઓના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પોલીસ સ્ટાફના માણસોને ખાનગીરાહે હકીકત ના આધારે માળીયા મીંયાણાના અંજીયાસર ગામની સીમમાં પ્રોહીમાં અગાઉ પકડાયેલ સમીર હનીફભાઇ મોવર રહે અંજીયાસર વાળાની દેશીદારૂ ઉતારવા વાળી જગ્યાએ થી દેશીદારૂ લીટર ૩૫૦ તથા દેશી દારૂ બનાવવાનો આથો લીટર ૪૦૦૦ પ્રોહી. ની સફળ રેઇડો કરી કુલ મુદામાલ કિ.રૂ. ૧,૭૦,૦૦૦/- ના જથ્થા સાથે જથ્થો પકડી પાડી પ્રોહીબીશન હેઠળ ગુન્હા રજી. કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
સુરક્ષા> આરોપી :-
૧.સમીર હનીફભાઇ મોવર રહે અંજીયાસરCE> કબ્જે કરેલ મુદ્દામાલ :-
(૧) દેશીદારૂ લીટર ૩૫૦ કિમત રૂ ૭૦,૦૦૦
(૨) દેશી દારૂ બનાવવાનો આથો લીટર ૪૦૦૦ કિમત રૂ.૧,૦૦,૦૦
(૩) કુલ મુદામાલ કિમત રૂ. ૧,૭૦,૦૦૦/-

કામગીરી કરનાર પોલીસ સ્ટાફ :- પોલીસ ઇન્સ્પેકટરશ્રી આર.સી.ગોહિલ તથા સર્વેલન્સ સ્ટાફના એ.એસ.આઇ. વનરાજસિંહ બાબરીયા તથા પોલીસ કોન્સ. હરપાલસિંહ રાજપુત તથા જયપાલસિંહ ઝાલા તથા મોસીનભાઈ સીદી તથા બીપીનભાઇ પરમાર તથા રવિભાઇ મીયાત્રા તથા રાયમલભાઇ શીયાર નાઓ દ્રારા સદરહું કામગીરી કરવામાં આવેલ છે.

Related posts

*HELLO MORBI:ટંકારાપોલીસસ્ટેશન વિસ્તારમાં થયેલરૂ.૨૭,૩૦,૭૨૮/-ની સોલારપ્લેટની ચોરીનો વણશોધાયેલ ગુન્હો શોધી કાઢતી ટંકારા પોલીસ*

editor

*શ્રી મોરબી ભાવસાર જ્ઞાતિ દ્વારા શરદોત્સવનું આયોજન*

Hello Morbi

*મોરબી જિલ્લા પંચાયતનું રૂ. 49,524 લાખનું બજેટ મંજૂર વર્ષ દરમિયાન 1784 લાખની આવક સામે 1178 લાખનો ખર્ચ : 605 લાખ સિલક*

Hello Morbi

Leave a Comment