• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANER

સોશ્યલ મીડિયામાં ચાલતા લૉક ડાઉન ના સમાચાર માત્ર અફવા

રાજ્યમાં લોક ડાઉન ફરીથી થવાનું છે તેવા જે સમાચારો અને વાતો સોશીયલ મિડિયા માં ચાલી રહ્યા છે તેનું સ્પષ્ટ ખંડન કરતા રાજ્યના ગૃહ વિભાગ ના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ કુમારે જણાવ્યું છે કે આવી કોઈ જ બાબત હાલ રાજ્ય સરકાર ની વિચારણા માં નથી*
*તેમણે જણાવ્યું છે કે હાલ રાજ્યના જે ચાર શહેરો અમદાવાદ વડોદરા રાજકોટ અને સુરત માં રાત્રીના 9 થી સવારના 6 વાગ્યા સુધી જે કરફયૂ અમલમાં છે તે યથાવત રહેશે*
*આ સિવાય રાજ્યમાં ક્યાંય પણ લોક ડાઉન કે કરફ્યુ ની બાબત પણ રાજ્ય સરકાર ની કોઈ વિચારણા માં નથી*.

*અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ કુમારે સૌ નાગરિકો ને સોશીયલ મીડિયામાં ચાલતા આ સમાચાર થી ગેરમાર્ગે નહિ દોરાવાની તેમજ આવા પાયા વિનાના સમાચારો અંગે કોઈ ગભરાટ પણ ના રાખવાની અપીલ કરી છે

Related posts

*સુરત શહેર ખાતે મહિલા ઓ નું સન્માન કરાયું*

Hello Morbi

*મોરબી : બમ્પ ઠેકીને બાઈક સીધું જ વિજપોલ સાથે અથડાતા ચાલકનું મોત*

Hello Morbi

*HELLO MORBI NEWS: મોરબી:અધ્યયન મંડળ દ્વારા દિનાંક૨૨/૦૫/૨૫ના દિવસે વિવિધ સંવત, તેની મહત્ત્વતા અને વહેવારિકતા વિષય પર એક બૌદ્ધિક વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે*

editor

Leave a Comment