• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANER

*દશનામી ગોસ્વામી સમાજ ની આરતી દશ નામની તા 26 મી એ સંતો મહંતો ની ઉસ્થિતિ માં લોન્ચ થશે*

શ્રી મહા મંડલેશ્વર કનકેશ્વરીદેવી માં સહિત સૌરાષ્ટ્ર કરછ ગુજરાત ના સાધુ સંતો મહંતો દશનામ સંગઠનો એ આરતી ને બિરદાવી લાભ લેવા અનુરોધ કર્યો.

રાજકોટ કાલાવડ ના રહેવાસી અને કથાકાર કે પી બાપુ ગોસ્વામી ને કૌશિકગીરી ના સ્વર માં મધુર સંગીત માં ગવાયેલી ને લેખક દેવાંગગીરી ગોસ્વામી હસ્તે લખાયેલી જે સમગ્ર દશનામ ગોસ્વામી સમાજ માટે પ્રેરણાસ્ત્રોત એવી આરતી દશનામ ની સમાધિ મહિમા સહિત ગાથા રજૂ કરતી આ આરતી સાધુ સંતો મહંતો ના વરદ હસ્તે તા ૨૬/૧૧ ના રોજ લોન્ચ કરવામાં આવી રહી છે આ આરતી ને મહામંડલેશ્વર પૂ શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર શ્રી શ્રી કંકેશ્વરીદેવીજી જૂનાગઢ પંચ દશનામ જુના અખાડા ના શ્રી બુદ્ધગીરી બાપુ સહિત સૌરાષ્ટ્ર કરછ ગુજરાત ને વિવિધ રાજ્ય ના સંતો ને મહંતો જાણીતા ભજનિક કલાકારો વિવિધ દશનામ ગોસ્વામી સમાજ ના સંગઠનો ધાર્મિક સંસ્થાઓ એ આરતી ને આવકારી ને લાભ લેવા અનુરોધ કર્યો છે.આ આરતી દશનામ ની સાધુ ફિલ્મસ નામની યુ ટ્યુબ ચેનલ પર તા ૨૬/૧૧ ને ગુરુવારે સવારે ૧૦ વાગ્યે રજૂ થશે સમગ્ર દશનામ ગોસ્વામી સમાજે ખાસ જોવા યાદી માં જણાવાયું છે.

Related posts

*HELLO MORBI: મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દ્વારામહિલાઓ માટે કાયદાકીય શીબીર યોજાઈ*

editor

*HELLO MORBI:મોરબી રઘુવંશી ક્રાંતિ મંચ દ્વારા ૩૫૦ થી વધુ જરૂરિયાત મંદ લોકોને ધાબરા વિતરણ કરાયા*

editor

*HELLO MORBI NEWS: ગુમ થયેલા સગીરવયના બાળકને તેના પાલક માતા-પિતા સાથે ગણત્રીની કલાકોમા મિલન કરાવતી વાંકાનેર તાલુકા પોલીસ*

editor

Leave a Comment