• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS: જોડીયાના નેસડા ગામે શ્રી હાલાર સર્વજીવ સેવા સમાજ ટ્રસ્ટ ધ્વારા આયોજિત ૨૪ મો સર્વ જ્ઞાતિ સમહુ લગ્ન મહોત્સવ યોજાશે*

નેસડા: તા ૨૮ જોડિયા તાલુકાના નેસડા ગામે આગામી તા.૨૧.૦૩.૨૦૨૫ ને શુક્રવારે શ્રી હાલાર સર્વજીવ સેવા સમાજ ટ્રસ્ટ ધ્વારા આયોજિત ૨૪ મો સર્વ જ્ઞાતિ સમહુ લગ્ન મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.તો વહેલા તે પહેલા નામ નોંધણી કરાવી લેવામાં આવે. શુભ લગ્ન સ્થળ છેલા ૧૧વર્ષ થી કાર્યરત છે.હરસિધ્ધિ ધામ ગોવશાળા તોલનાકા પાસે.જામનગર.રાજકોટ હાઇવે.નેસડા ગામ ખાતે યોજવામા આવશે. સાથે સાથે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલ છે.સંચાલક શ્રી રમેશભાઈ આહીર.. નેસડા.તા.જોડિયા.જી.જામનગર…..
રિપોર્ટર=શરદ એમ.રાવલ.
ગામ=હડીયાણા..

Related posts

*HELLO MORBI:પત્રકાર આરીફ દિવાન ની લાડકી મહેક બાનુ ને જન્મદિવસની હાર્દિક શુભેચ્છા*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી જિલ્લાના નવનિયુક્ત જિલ્લા કલેક્ટર શ્રી સ્વપ્નિલ ખરે સાહેબ તથા તેમની ટીમ સાથે આજે એપોલો પેપર્સ 𝐋𝐋𝐏 ની સૌજન્ય મુલાકાત લીધી હતી*.

editor

*મોરબીમાં રઘુવંશી કોવિડ આઈસોલેશન સેન્ટરનો આરંભ*

Hello Morbi

Leave a Comment