• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS: મોરબીમાં જિલ્લા કક્ષાના પોષણ ઉત્સવની ઉજવણી કરાઇ*

માતા યશોદા એવોર્ડ વિતરણ, પૌષ્ટિક વાનગી સ્પર્ધા, ઈનામ વિતરણ, અભિનય ગીત વગેરે પ્રવૃતિઓ સાથે સમગ્ર કાર્યક્રમ રંગમય બન્યો
વિવિધ સ્પર્ધાના વિજેતાઓનું મંચસ્થ મહેમાનોના હસ્તે
પ્રમાણપત્ર આપીને બહુમાન કરાયું
ડો. વૈશાલીબેને કરી હતી. તેમજ આંગણવાડીના ભૂલકાં અને બહેનો દ્વારા અભિનય નૃત્ય અને અભિનય ગીતની સુંદર રજૂઆત કરવામાં આવી હતી.

ઉક્ત કાર્યક્રમનું સમગ્ર સંચાલન આઈ.સી.ડી.એસ. શાખામાંથી જિલ્લા પી.એચ.સી. શ્રી રમેશભાઈ ધોરીયાએ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે મોરબી જિલ્લા પંચાયતની આઈ.સી.ડી.એસ. શાખામાંથી કર્મચારીઓએ તૈયાર કરેલ બાળવાર્તા અને બાળગીતને રાજ્ય કક્ષાએ પુરસ્કૃત કરવામાં આવેલ છે.

ઉક્ત કાર્યક્રમમાં કારોબારી સમિતિના ચેરમેનશ્રી પ્રવીણભાઈ સોનાગરા, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શ્રીમતી કમળાબેન ચાવડા, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ભટ્ટ, વિવિધ ઘટકના સી.ડી.પી.ઓ. શ્રીઓ, મુખ્ય સેવિકા બહેનો, હેલ્પર બહેનો, આંગણવાડીના સ્ટાફ બહેનો, આઇ.સી. ડી.એસ. શાખાના તમામ કર્મચારીગણ, વાલીઓ, લાભાર્થીઓ અને બહોળી સંખ્યામાં આંગણવાડીના બાળકો હાજર રહ્યા હતા.

Related posts

*HELLO MORBI NEWS:માળીયા (મિં) તાલુકાના વવાણીયા ગામે રહેણાંક મકાનમાંથી ઇંગ્લીશ દારૂની બોટલો નંગ- 232 પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ મોરબી*

editor

*વાંકાનેર પંથકમાં ચાર દિવસમાં વિદેશી દારૂ ભરેલું ત્રીજી વખત ટેન્કર ઝડપાયું*

Hello Morbi

*જિલ્લા કલેકટરશ્રી જે.બી. પટેલના અધ્યક્ષસ્થાને આરોગ્યલક્ષી વિવિધ કમિટિઓની બેઠક મળી*

Hello Morbi

Leave a Comment