• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: હડમતીયા ક્ષત્રિય યુવાને સરાહનીય દરિયાદીલી દેખાડી*

હડમતીયા:તા ૯ (*કૌશિક કોટક પડધરી દ્વારા*)હડમતીયા ક્ષત્રિય યુવાને સરાહનીય દરિયાદીલી દેખાડી

હડમતીયા ગામના યુવાન છકડો રીક્ષા ચાલાવતા રાજભા ગોહિલ ને આજ રોજ સણોસરા ગામ પાસેથી આશરે સોનું ચાંદી મળીને 100000(એક લાખ) રૂપિયા નો સમાન મળેલ હતો..

સામાન મળતા જ જે તે વ્યક્તિ નો સંપર્ક કરી ને પોતાના નિવાસ સ્થાને બોલાવી પરત આપ્યું.

Related posts

*HELLO MORBI NEWS: ટંકારા:વીજળીબીલની રકમ રૂપિયા ૪૮,૯૦૦ ના ભરનારને પ્રખર ધારાશાસ્ત્રી નિકુંજભાઈ કોટકની ધારદાર દલીલોને ધ્યાનેલઈને કોર્ટે ત્રણમાસ ની સજા ફટકારી*

editor

*મોરબી ખાતે ઈન્ડીયન મેડીકલ એસોસિએશન દ્વારા કાળી પટ્ટી સાથે વિરોધ પ્રદર્શન કરી હડતાલ*

Hello Morbi

*HELLO MORBI NEWS:મોરબીના બીએલઓ તરીકે ફરજ બજાવતા શિક્ષકોનું રાજ્ય અને જિલ્લાકક્ષાના બેસ્ટ બીએલઓ તરીકે સન્માન*

editor

Leave a Comment