• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS: અવાર નવાર મારામારી ના ગુન્હામા પકડાયેલ ઈસમ પાસા અટકાયત કરતી મોરબી સીટી-એ ડીવિઝન પોલીસ*

અવાર નવાર મારામારી ના ગુન્હામા પકડાયેલ ઇસમને પાસા અટકાયત કરતી મોરબી સીટી-એ ડીવિઝન પોલીસ

મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ તથા ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક શ્રી એસ.એચ.સારડા સાહેબ મોરબી વિભાગ, મોરબી નાંઓના માર્ગદર્શન હેઠળ મોરબી શહેરમાં અવાર નવાર મારામારી ના ગુન્હાઓ આચરતા અસામાજીક તત્વોની પ્રવૃતીઓને ડામવા સુચના થતા પો.ઇન્સ શ્રી આર.એસ.પટેલનાઓએ મોરબી સીટી એ ડિવીઝન પો.સ્ટે. વીસ્તારમાં અવાર નવાર મારામારીના ગુન્હાઓમા પકડાયેલ અસામાજીક ઇસમ જયેશભાઇ તુલશીભાઇ કાસુન્દ્રા /પટેલ ઉ.વ.૩૯ રહે.મોરબી રવાપર બોનીપાર્ક શ્રીનાજી પેલેસ ફલેટનં.૫૦૧ મુળરહે.ઘુનડા તા.ટંકારા વાળા વિરૂધ મોરબી સીટી એ ડીવીઝન દ્રારા પાસાની પ્રપોઝલ કરવામા આવેલ જે અન્વયે ડીસ્ટ્રીકટ મેજીસ્ટ્રેટ અને કલેક્ટર શ્રી મોરબીનાઓએ પાસા પ્રપોઝલ મંજુર કરી પાસા વોરંટ ઇસ્યુ કરેલ જેથી મજકુર ઇસમને મધ્યસ્થ જેલ સાબરમતી અમદાવાદ ખાતે પાસા વોરંટની બજવણી કરી મોકલવામા આવેલ છે.

Related posts

*HELLO MORBI:ટંકારા તાલુકા ભાજપ માં ભંગાણ અને કોગ્રેસ માં વિધિવત પ્રવેશ*

editor

*HELLO MORBI NEWS:ત્રાજપર ચોકડીથી ગુમ થયેલ બાળકને માતાપિતા સાથે મિલન કરાવતી મોરબી સીટી બી ડિવીઝન પોલીસની SHE TEAM*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:જોડિયાની શ્રી સાંઈના વિદ્યાર્થીઓએ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં શાળા અને જિલ્લાનું ગૌરવ વધાર્યું*

editor

Leave a Comment