• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:રોટરી કલબ ડીસાના નવા વરાયેલ હોદેદારોનું જલારામ મંદિરે કરવામાં આવેલ શાનદાર સન્માન*

રોટરી કલબ ડીસાના નવા વરાયેલ હોદેદારોનું જલારામ મંદિરે કરવામાં આવેલ શાનદાર સન્માન
ડીસા રોટરી ક્લબના નવા હોદેદારોની તાજેતરમાં જ વરણી થતાં સૌ હોદેદારો જલારામ મંદિર ડીસા ખાતે દર્શન તેમજ આશીર્વાદ માટે પધાર્યા હતા.આ દિવ્ય અવસરે રોટરી કલબ ડીસાના પ્રમુખ હસમુખભાઇ પોપટ,મંત્રી મુકેશભાઈ લોધા,ઉપપ્રમુખ કરસનભાઈ ખત્રી તેમજ બોર્ડ ઓફ ડિરેક્ટરના સભ્યો સર્વ નટુભાઈ પટેલ,કેયુરભાઈ ઠકકર,રોહિતભાઈ ચોકસી સહિત સૌનું ફૂલછડીથી શાનદાર સન્માન કરી અભિનંદન સહ અઢળક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.આ શુભ અવસરે ચારધામ યાત્રા કરી સુખરૂપ પરત આવેલ ડીસાના પ્રખર ગૌભકત ગફુલભાઈ માલજીભાઈ દેસાઈનું પણ બહેનોએ શાનદાર સન્માન કર્યું હતું. જલારામ ભકતો સર્વ શારદાબેન આચાર્ય,ભગવાનભાઈ બંધુ,કમલેશભાઈ રાચ્છ,કલ્પેશભાઈ ઠકકર-લાલાભાઈ,દિનેશભાઈ ચોકસી,આનંદભાઈ પી.ઠકકર,બળદેવભાઈ રાયકા,મહેશભાઈ મનવર,દિનેશભાઈ કવિરાજ,નરેશભાઈ ઉડેચા,જીતુભાઈ અખાણી,મનુભાઈ પૂજારા,પ્રવિણભાઈ એન.ઠકકર,કેતનભાઈ પટેલ,પિયુષભાઈ અખાણી,પ્રકાશભાઈ મજેઠીયા,હસમુખભાઇ ચૌહાણ સહિત સૌએ ખાસ ઉપસ્થિત રહી રોટરીના હોદેદારોનું સન્માન કર્યું હતું.આ અવસરે હસમુખભાઇ પોપટ,ગફુલભાઈ દેસાઈ,મુકેશભાઈ લોધા સહિત સૌએ પોતાનો પ્રતિભાવ આપી રાજીપો વ્યક્ત કરી સન્માન બદલ આભાર માન્યો હતો.સૌએ ગુરૂવારની પૂજ્ય જલારામ બાપાની મહાઆરતીમાં જોડાયા હતા.

Related posts

*HELLO MORBI:વઢિયાર વંદના સ્નેહમિલન સમારોહ ખાતે લગ્નગીત સ્પર્ધામાં પ્રથમ નંબરે આવનાર ડીસાની બહેનોનું બંધુ સેવા ટ્રસ્ટ દ્રારા કરવામાં આવેલ સન્માન*

editor

*જામનગર જિલ્લાકક્ષાના* *“નેશનલ સાયન્સ ડ્રામા ફેસ્ટીવલ-૨૦૨૨”ની ઉલ્લાસભેર ઉજવણી*

Hello Morbi

*HELLO MORBI:મોરબી જલારામ મંદિર દ્વારા શ્રી રામ મંદિર-અયોધ્યા ના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિતે ૫૧૦૦ પેકેટ પ્રસાદ વિતરણ કરવા માં આવશે.*

editor

Leave a Comment