• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યુ પેપર

Latest News

HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-News

*જોડીયા તાલુકાના 28 ગ્રામ પંચાયત કચેરી ખાતે GPDP ની તાલીમ આપવામાં આવી*

રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અંતર્ગત R G S A નો તાલીમ વર્ગ ના અભિયાન.
જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના 28 ગ્રામ પંચાયત કચેરી ખાતે GPDP ની તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમ ની શુભ શરૂઆત તા.26.10.2020 કરવામાં આવેલ છે. આ કાર્યક્રમ માં સરપંચ શ્રીઓ અને તલાટી કમ મંત્રી શ્રીઓ અને સદસ્ય શ્રીઓ તથા આગણવાડી કાર્યકર બહેનો… આશા વર્કર બહેનો અને સ્વામી વિવેકાનંદ જૂથ ના સદસ્ય શ્રીઓ..કલ્સટરવાઇઝ નક્કી કરેલા ગામોમાં તાલીમમાં હાજર રહ્યા હતા.. સતત 7 તબબકા માં ચાલતી આ તાલીમનો છેલ્લો તબબકો હડિયાણા..લીંબુડા ગામે ચાલુ હતો. આ તાલીમમાં તાલુકા વિકાસ અધિકારી શ્રી જે.એચ.સોરઠીયા સાહેબ ના માર્ગદર્શન હેઠળ પ્રત્યેક નક્કી કરેલા ગામમાં બહોળી સંખ્યામાં તાલીમ માર્થીઓ એકત્રિત થયા હતા. ત્યા બપોર નું ભોજન અને. ચા ની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. અને લીંબુડા અને હડિયાણા ગામે GDPD ની ફિલ્મ પણ બતાવવામાં આવેલ. તાલીમમાં GDPD એટલે કે ગ્રામ પંચાયત ડેવલોપમેન્ટ પ્લાન વિશે વિસ્તૃત માહિતી ટ્રેઈનર શ્રી સુશીલભાઈ પંડયા અને ભટ્ટભાઈ દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તેમજ ટ્રેનિંગ સેન્ટરે સ્કેનિગ..સોસીયલ ડિસ્ટન્સ.. માસ્કવિત્રણ.સેનેટાઈઝર નિ સુવિધા ટ્રેનિંગ હોલમાં કરવામાં આવી હતી. અને છેલલા તબબકા ની લીંબુડા અને હડિયાણા ગામે તાલીમમાં ગામના સરપંચ શ્રીઓ અને તલાટી કમ મંત્રી શ્રીઓ તેમજ બને ગામ ના આગેવાનો એ સારો સાથ સહકાર આપ્યો હતો…
શરદ એમ.રાવલ…હડિયાણા

Related posts

*HELLO MORBI: મોરબી:ભાજપ ના કાર્યકરો અને આગેવાનો દ્વારા એવન્યું પાર્ક માં સ્લીપ વિતરણ ની કામગીરી કરાઈ*

Hello Morbi

*વિરમગામમાં નગરપાલિકા દ્વારા છેલ્લા એક વર્ષથી વિકાસ માત્ર કાગળ પર થતો હોય તેમ ભર ઉનાળે ગટરોના પાણી માર્ગો પર ફરી વળ્યા!!!*

Hello Morbi

*હડીયાણા કન્યા શાળામાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન*

Hello Morbi

Leave a Comment