• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:રાજકોટ : મદલાણી પરિવારના ક્યુટબોય પ્રેમ મદલાણી નો આજે જન્મદિવસ શુભેચ્છા અભિનંદન ની વર્ષા*

રાજકોટ : મદલાણી પરિવારના ક્યુટબોય પ્રેમ મદલાણી નો આજે જન્મદિવસ શુભેચ્છા અભિનંદન ની વર્ષા
રાજકોટ તા.૧૧ : રાજકોટમાં શ્રી ગાયત્રી સેલ્સ નામની વિખ્યાત પેઢી ધરાવતા શ્રી રોનકભાઇ મદલાણી અને શ્રીમતી હેમાલીબેન મદલાણી ના પ્લેબોય‌ ચિ. પ્રેમનો આજે હેપી બર્થ ડે.

ચિ. પ્રેમ હસતા ખેલતા અભ્યાસ સાથે જીવનના 11 વર્ષ પૂર્ણ કરી 12 માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યો છે ત્યારે ચોમેરે થી શુભેચ્છા અભિનંદનની વર્ષા અને વડીલો દ્વારા આશીર્વાદ પ્રાપ્ત થઈ રહ્યા છે.

Related posts

*ગુજરાત સરકારના ડિરેક્ટર તેમજ ડીસા નટ સમાજના મુખિયા કિસનભાઈ નટને શ્રધ્ધાંજલી અર્પણ કરતા અગ્રણીઓ*

Hello Morbi

*HELLO MORBI:નવયુગ કોલેજમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ના કુલપતિશ્રી ડૉ. ગિરિશ ભિમાણીની ગરિમામયી ઉપસ્થિતિમાં કોલેજના પ્રથમ વર્ષમાં એડમિશન લેતા સ્ટુડન્ટસ્ નો માર્ગદર્શન સેમિનાર યોજાયો*

editor

*જોડીયા તાલુકાના ખીરી ગામે શ્રી રામ સેવા આશ્રમ ટ્રસ્ટ દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું અને મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા નું આયોજન તારીખ 16 થી 22 કરાયું*

Hello Morbi

Leave a Comment