• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:મોરબીમ.ન.પા. નીયુ.સી.ડી. શાખાદ્વારાશહેરીવિસ્તારનાસખીમંડળોમાટેઆજીવિકાકેમ્પનુંઆયોજન કરાયું*

મોરબીમહાનગરપાલિકાનીયુ.સી.ડી. શાખાદ્વારાતા. ૧૧/૦૫/૨૦૨૫ નારોજમહાનગરપાલિકાનીઇસ્ટઝોનઓફીસખાતેડે.– એન.યુ.એલ.એમ. યોજનાઅંતર્ગતબનેલાસખીમંડળોતથાસ્થાનીકમહિલાઓમાટેઘરેબેઠાઆર્થિકપ્રવૃત્તિમાટે એક દિવસીય કેમ્પનુંઆયોજનકરવામાંઆવ્યુંહતું.આકેમ્પમાંસખીમંડળનીબહેનોઘરેબેઠાપોતાનીઆજીવિકામેળવીશકેતેમાટેઇન્મીટેશનકામતથાઅન્યહસ્તકલાઅંતર્ગતવસ્તુઓબનાવવાઅંગેમાર્ગદર્શનઅપાયુંહતું. આકેમ્પનોલાભ૨૯જેટલાસખીમંડળનાબહેનોતથાઅન્યસ્થાનિકલાભાર્થીબહેનોએલીધોહતોવધુમાહિતીમાટેમોરબીમહાનગરપાલિકાનીયુ.સી.ડી. શાખા, સહયોગકોમ્પ્લેક્ષ, ખારાકુવાશેરી. જુનાબસસ્ટેન્ડપાસે, સરદારરોડફોનનં. ૦૨૮૨૨-૨૨૦૨૩૫ખાતેસંપર્કકરવાઅનુરોધકરેલછે.

Related posts

*HELLO MORBI NEWS:ટંકારા તાલુકાના રોહીશાળા-નેકનામ રોડ, પરથી ક્રેટા કારમાંથી ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે બે ઇસમોને પકડી પાડતી ટંકારા પોલીસ*

editor

*ગુજરાતમાં 33 જિલ્લા 249 તાલુકા સહિત નાગામ વિસ્તારોમાં કુલ દોઢ લાખ જેટલી સરકારી પ્રાથમિક શાળાઓમાં સમ્રાટ ટીવી અર્પણ કરી વિદ્યાર્થીઓનું ભાવિ ધડવા અપીલ*

Hello Morbi

*HELLO MORBI:મોરબી શહેર અને જીલ્લા માં કાયદો વ્યવસ્થા ની પરિસ્થિતિ ને કડક બનાવી, ગુંડા તત્વો સામે આકરી કલમ લગાવી, કાર્યવાહી કરવા મોરબી જિલ્લા પોલીસવડા ને કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર અપાયું*

editor

Leave a Comment