• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS: રાજકોટ:શ્રીજીવરાજ મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પીટલનું શ્રીનરેન્દ્રબાપુની પ્રેરક ઉપસ્થિતિમાં ભુમીપુજન કરાયું*

રાજકોટ:તા ૨૩ આજરોજ તા.૨૩-૫-૨૦૨૫, શુક્રવાર સવારે ૧૦-૨૫ કલાકે *‘‘શ્રી જીવરાજ મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પીટલનું ભુમીપુજન’’કર્યુ* સંપૂર્ણ આધુનીક ટ્રોમાસેન્ટર,આઇ.સી.યુ.,એન.આઇ.સી.યુ., મોડયુલર ઓપરેશન થીયેટર તેમજ આશરે ૭૦ બેડની સુવિધાઓ સાથે સ્પેશ્યલ રૂમ, સેમી સ્પેશ્યલ રૂમ તેમજ બહેનો-ભાઇઓ માટેના અલગ અલગ જનરલવોર્ડની સુવિધાઓ સાથેનું ભુમી પુજન કરતાં નરેન્દ્રબાપુ ગુરૂશ્રી જીવરાજબાપુના (નરેન્દ્રભાઇસોલંકીના)
સુપુત્રશ્રીઓ અશોકભાઇ સોલંકી તેમજ ભાર્ગવભાઇ સોલંકી અને સોલંકી પરિવારના હસ્તે ભુમી પુજન કરી અને તાત્કાલીકના ધોરણે હોસ્પિટલનું કામ પણ શરૂ કરી દેવામાં આવેલ છે.

Related posts

*મોરબી જિલ્લા પૂર્વ ભાજપ પ્રમુખ ગડારા દ્વારા પીપળી અણીયારી હાઇવે જોડતા રોડ ની કામગીરી શરૂ કરવા કરાઇ રજૂઆત*

Hello Morbi

*હુમલાખોર સામેલ કાયદાકીય કાર્યવાહી સાથે ભોગ બનનારને ઝડપી ન્યાય આપવા માટે AIMIM પાર્ટી ની રજૂઆત*

Hello Morbi

*મોરબી-૬૫ વિધાનસભા બેઠકના નામાંકન પત્રો તા.૧૪/૧૧/૨૦૨૨ સુધી સવારના ૧૧:૦૦થી બપોરના ૦૩:૦૦ વાગ્યા સુધી ભરી શકાશે*

Hello Morbi

Leave a Comment