• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:મોરબી: જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂત ન્યાય લડતમા તમામ ગામના ખેડૂતોને જોડાવવા આહવાન*

ખેડુત ન્યાય લડત
ધ્રાંગધ્રા શાખા નહેર તથા તેના પિયત વિસ્તારમાં આવતા મોરબી જીલ્લાના ગામો જેવા કે, શાપર, જસમતગઢ, નવા સાદુળકા, જુના સાદુળકા, કેરાળા (હ), હરિપર (કે), જીવાપર (ચ), ચકમપર, જેતપર, અણીયારી, જુના નાગડાવાસ, નવા નાગડાવાસ, ગાળા, વાઘપર, પીલુડી, ગુંગણ, રાપર, રવાપર (નદી), બેલા, સોખડા, બહાદુરગઢ, ખીરઈ, ફતેપર, માળીયા, વીરવદરકા, વાધરવા, માણાબા, ખાખરેચી, સુલતાનપર, નવાગામ, કુંભારીયા, રોહીશાળા, વેજલપર, જુના ઘાંટીલા, સુસવાવ, નવા ઘાંટીલા, જુના દેવળીયા, નવા દેવળીયા, સુરવદર સહિતના ગામોના ખેડુતોને આગોતરા વાવેતરમાં સિંચાઈનું પાણી મળે તે માટે ન્યાયની લડતમાં જોડાવવા તમામ ગામોના ખેડુતોને આહવાન છે….
તારીખ :-
૦૬/૦૬/૨૦૨પ ને શુકવાર
સમય :-
સવારે ૧૦.૩૦ કલાકે
સ્થળ :-
ડી-૨૪ કેનાલ, સી.એન.જી. પંપ બાજુમાં, દેવળીયા-રોહીશાળા રોડની મધ્યમાં

Related posts

*HELLO MORBI:ડીસાનો યુવાન જયકુમાર ઠકકર એમ.બી.બી.એસ.થઈ જતાં શુભેચ્છક ગ્રુપ દ્રારા કરાયું દબદબાભેર સન્માન*

editor

*અમદાવાદમાં પોલીસની પ્રજાહિત કોરોના મહામારીમાં કામગીરી સોશિયલ ડિસ્ટન્સ જાળવી રાખવા અને માસ્ક વિતરણ કરી ખરા પ્રજાના રક્ષક તરીકે ઓળખ પૂરી પાડી*

Hello Morbi

*HELLO MORBI:ધાંગધ્રા:દરિયાલાલ મંદિર નરશીપરા ખાતે બીજ ની ઉજવણી કરાઈ*

editor

Leave a Comment