• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:શ્રીબાલંભા તાલુકા શાળા નું ગૌરવ વધારતી કુમારી નૈત્રી*

બાલંભા:તા૨૭ શ્રીબાલંભા તાલુકા શાળા નું ગૌરવ વધારતી
કેશીયા CRC દલસાણિયા અલ્પેશભાઈ લખતર પ્રાથમિક શાળા ના શિક્ષક હોથી શિલ્પાબેન ની સુપુત્રી દલસાણિયા નૈત્રી અલ્પેશભાઈ જવાહર નવોદય વિદ્યાલય ની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ,CET ની પરીક્ષામાં સમગ્ર રાજ્યમાં 19 માં ક્રમે તાલુકામાં દ્વિતિય ક્રમે આવેલ આ ઉપરાંત સૈનિક સ્કૂલની પરીક્ષામાં પણ મેરીટ માં આવેલ તે બદલ ખુબ ખુબ અભિનંદન

Related posts

*HELLO MORBI:રાજય સરકારના વર્ગ-૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ*

editor

*HELLO MORBI: વિધાનસભાની ચૂંટણી-૨૦૨૨* *“ચૂંટણીનો પર્વ એટલે અમારા અધિકારનો પર્વ”*                                                -મતદારો જિલ્લામાં તમામ મતદાન મથકો પર લાઈનો, મતદારોમાં મતદાન માટે અનેરો ઉત્સાહ  

Hello Morbi

*HELLO MORBI:મોરબી ના લાલપર ગામેથી મેફેડ્રોન ના જથ્થા તેમજ અન્ય મુદ્દામાલ સહિત રૂપીયા મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડતી એસ.ઓ.જી.ટીમ મોરબી*

editor

Leave a Comment