• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:કુનડ: જોડીયાના કુનડ ગામે કુંડલીયા હનુમાનજીના મંદિર ખાતે ગુરુપૂર્ણિમાની ઉજવણી કરાય*

કુનડ: તા ૧૦ (*શરદ રાવલ હડીયાણા દ્વારા*)આજ રોજ ગુરૂ પૂર્ણિમા પર્વ દિવસે જોડિયા તાલુકામાં આવેલા કુનડ ગામે શ્રી કુંડલિયા હનુમાનજી મંદિર ખાત મહંત શ્રી અવધેશદાસજી મહારાજ ભક્ત જનો દ્વારા મહંત શ્રી નું પૂજનવિધિ ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યુ હતું.અને આવેલ તમામ ભક્તજનોને મહાપ્રસાદ નું આયોજન કરાયું હતુ.મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડયા હતા.ભક્તજનો દ્વારા મહંતશ્રી ને શાલ ઓઢાડી ને સન્માનિત કરવામાં આવ્યા હતા.

Related posts

*HELLO MORBI NEWS:મોરબી: ડો.જયેશ પનારા લેખિત પુસ્તક તથા કોમલબેન પનારા અને પ્રજ્ઞાબેન જીવાણી લેખિત પુસ્તકનું વિમોચન થયું*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:જોડીયા ના ભાદરા ગામે મંત્રી રાઘવજીભાઈ ની પ્રેરક ઉપસ્થિતિમાં નવનિયુક્ત સરપંચ તથા સદસ્યો નું સન્માન કરાયું*

editor

*મોરબીની આયુષ હોસ્પિટલમાં મા અમૃતમ કાર્ડ તથા આયુષમાન ભારત કાર્ડની કામગીરી કરાશે*

Hello Morbi

Leave a Comment