• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:બાલંભા: દાઢીયારી મેલડી માતાજી ના મંદિર ખાતે ગુરુપૂર્ણિમાની ભાવભેર ઉજવણી કરાઈ*

બાલંભા:તા૧૦ બાલંભા શાંતિનગર ખાતે દાઢીયારી મેલડી માતાજી મંદિર ઉદાસી આશ્રમ ખાતે ગુરુપૂર્ણિમા ની ભાવપૂર્ણ ઉજવણી દાઢીયારી મેલડી માતાજી મંદિર ઉદાસી આશ્રમ ખાતે મહંત શ્રી ભોલે મુની બાપુના સાનિધ્યમાં આસ્થા પૂર્વક કરવામાં આવેલ હતી જેમાં સવારથી જ સેવક સમુદાય નો પ્રવાહ શરૂ થયો હતો સવારે ભોલે મુની બાપુના ભક્તજનો દ્વારા મહંત શ્રી ભોલે મુની બાપુ ની પૂજન વિધિ તેમજ બપોરના મહાપ્રસાદ નું આયોજન કરાયું હતું મોટી સંખ્યામાં ભક્તજનો તેમ જ સેવક ગણ ઉમટી પડ્યા હતા ભક્તજનો દ્વારા મહંત શ્રી ભોલે મુની બાપુને સાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવેલ તેમજ બપોરના મોટી સંખ્યામાં ભક્તજનો એ ભોજન પ્રસાદનો લાભ લીધેલ હતો.
(રિપોર્ટર લલીતભાઈ નિમાવત બાલંભા)

Related posts

*HELLO MORBI: મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રત મા મહાપ્રસાદ યોજી પૂ.જલારામબાપા ના આશિર્વાદ પ્રાપ્ત કરતા ક્ષત્રિય સમાજ અગ્રણી મયુરસિંહ હરપાલસિંહ જાડેજા (ચાંદલી)*

editor

*જામનગર ગ્રામ્ય ધારાસભ્ય રાઘવજી પટેલે કોવિડ હોસ્પિટલ ની મુલાકાત લીધી*

Hello Morbi

*HELLO MORBI:સાંસદ વિનોદભાઈ ચાવડા ના જન્મ દિવસ ની પ્રેરણાદાયક ઉજવણી કરાઈ*

editor

Leave a Comment