• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી:આયુષ હોસ્પિટલમાં ઓર્થો વિભાગમાં સફળ સર્જરી*

*આયુષ હોસ્પિટલમાં ઓર્થો વિભાગમાં સફળ સર્જરી*
મોરબી:તા ૧૨ ગોંડલ 3 મહિના પહેલા બોલેરો ગાડી પલટી જતા એક પરિવાર ના ૩ દર્દીઓને ઈજા થઇ હતી અને તેઓ આયુષ હોસ્પિટલ માં આવ્યા હતા જેમાં જટિલ ફ્રેકચર હતા,
1) મનસુખભાઈ જેમને કાંડાનું એક હાડકું ખસી ગયું હતું અને સાથે સાથે ફ્રેકચર થયું હતું અને પગની પીંડીનું ફ્રેકચર થયું હતું તે સમયે ઓપરેશન કરીને હાડકું બેસાડવામાં આવ્યું અને આજુબાજુના લીગામેન્ટ રીપેર કરવામાં આવ્યા. આજે દર્દી ચાલીને આવ્યા અને કાંડાની એકદમ નોરમલ મુવમેન્ટ કરી શકે છે.
2) મેહુલભાઈ જેમને ખંભાના ગોળાનું જટિલ ફ્રેકચર થયું હતું. તેમાં પ્લેટ મુકીને ઓપરેશન કરવામાં આવ્યું હતું. આજે દર્દી ને ખંભાની પુરેપુરી મુવમેન્ટ થાઈ છે.
3) હિતેશભાઈ જેમને ડાબા હાથના બે હાડકાનું જટિલ ફ્રેકચર અને પાયાનું ફ્રેકચર હતું. જેમાં પ્લેટ અને સળિયા મુકીને સફળ ઓપરેશન કરવામાં આવ્યું અને આજે દર્દી પુરી રીતે હાથની મુવમેન્ટ કરે છે તેમજ સપોર્ટ વગર ચાલી શકે છે.

Related posts

*જોડીયા તાલુકા ભાજપ પ્રમુખ નો આજે જન્મદિવસ*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી જલારામ ધામ ખાતે આગામી ૪ તારીખેસ્વ.પ્રભુદાસભાઈ નરશીભાઈ ખખ્ખર પરિવાર ના સહયોગથી વિનામુલ્યે નિઃશુલ્ક નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે*

editor

*HELLO MORBI:મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા સંભવિત વાવાઝોડાં ને પગલે સેવાયજ્ઞ સતત ૪ દીવસથી અવિરત ચાલુ*

editor

Leave a Comment