• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:સલાયા શહેર ભાજપ સંગઠનના હોદેદારોએ ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની શુભેક્ષા મુલાકાત કરી આવકાર્યા*

*સલાયા શહેર ભાજપ સંગઠનના હોદેદારોએ ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની શુભેક્ષા મુલાકાત કરી આવકાર્યા.*
આજ રોજ વિશ્વ સિંહ દિવસ નિમિત્તે ગુજરાત રાજ્યના યશસ્વી,મૃદુ, લોકલાડીલા તથા મક્કમ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ ભાણવડના ટીંબડી ગામે વિશ્વ સિંહ દિવસ નિમિતે આયોજીત કાર્યક્રમમાં પધાર્યા હતા.જ્યાં માનનીય મુખ્યમંત્રી શ્રીને આવકારવા સલાયાના શહેર ભાજપ પ્રમુખ શ્રી લાલજીભાઈ ભુવા ,શહેર ભાજપ મહામંત્રી સુમિતભાઈ લાલ તથા પ્રદીપસિંહ જાડેજાને અવસર પ્રાપ્ત થયો હતો. આ ત્રણેય સંગઠનના હોદેદારોએ કમળ પુષ્પ થી મુખ્યમંત્રી શ્રીને આવકારી અને શુભેક્ષાઓ આપી હતી.

Related posts

*HELLO MORBI NEWS:ચોરીના મોટરસાયકલ સાથે ચોરને પકડી પાડતી મોરબી સીટી એ-ડીવીજન પોલીસ*

editor

*યુવા જોડો અભિયાન અંતર્ગત માળિયા ના પીપળીયા સરવડ અને ચાચાવદરડા ગામની મુલાકાતે માળિયા તાલુકા યુવા મોરચાના હોદેદારો ની ટીમ*

Hello Morbi

*HELLO MORBI:મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતેથી સ્થળાંતરિત આશ્રિતો માટે ફૂડ પેકેટ્સ રવાના*

editor

Leave a Comment