• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:આરાસુરી લોક ભવાઇ નાના રામપર ના ધુરંધર કલાકાર ભાનુશંકર મોતીલાલ નું દુઃખદ અવસાન*

આરાસુરી લોક ભવાઇ નાના રામપર ના ધુરંધર કલાકાર ભાનુશંકર મોતીલાલ તારીખ 1- 9 – 2025 ને સોમવાર ના રોજ રામચરણ પામેલ છે. તેઓ સ્વ. બાબુલાલ મોતીલાલ તથા સુખદેવ મોતીલાલ ના, નાના ભાઈ તેમજ લોક ભવાઇ કલા ના ભિષ્મ તરિકે ની ઓળખ થી ખુબ જ વિખ્યાત પામી, પોતાના ગામ, પરીવાર અને સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિ મોરબી નુ ગૌરવ વધાર્યું છે. , ,, તેઓ ના મુખ્ય પાત્રો, સત્યવાદી રાજા હરિશશ્ચંદ્ર, વિર માંગડાવાળો , સમ્રાટ હર્ષ, ચાંપરાજ હાડો , અધુરા મિલન, જય ચિત્તોડ આલણ દેવરો , સંગીત લિલાવંતી, રામદેવ પીર ના અદભૂત અભિનય દ્વારા , હાલાર , કાલાવડ વિસ્તાર, બરડા પંથક તેમજ અમરેલી જિલ્લામાં માં આજે પણ ભાનુદાદા ના ચાહકો ના દિલ જીતી પરીવાર નુ ગૌરવ વધાર્યું છે.,, પરમ કૃપાળુ પરમાત્મા તેમના દિવ્ય આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના,,,,,,,,, ૐ શાંતિ,,,,,ૐ શાંતિ,,,,,ૐ શાંતિ,,,,, લી. કુકરવાડિયા રમેશચંદ્ર ભાનુશંકર વ્યાસ,,, 99099 89939 ,,,,, કુકરવાડિયા પરશુરામભાઈ ભાનુશંકર વ્યાસ. 99784 99567. તેમજ સમસ્ત કુકરવાડિયા પરિવાર નાના રામપર ના જય શ્રી કૃષ્ણ

Related posts

*HELLO MORBI: મોરબી જિલ્લાના વેપારીઓના રૂ. ૧૦ ની નોટના અછત અંગેના પ્રશ્નનું નિરાકરણ કરતા જિલ્લા કલેક્ટરશ્રી કે.બી. ઝવેરી*

editor

*મોરબી જિલ્લામાં મતદાન મથકની નજીકના વિસ્તારમાં પ્રચાર કરવા ઉપર પ્રતિબંધ*

Hello Morbi

*HELLO MORBI: લોકોને શિક્ષણ પ્રત્યે જાગૃત કરવા અને શિક્ષણની ગુણવતામાં સુધારો કરવા અંગે ચર્ચા કરાઈ*

editor

Leave a Comment