• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: કૃષિ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ ૨૭ ઓગસ્ટના રોજ મોરબી જિલ્લના પ્રવાસે*

કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્ય ઉદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ તારીખ ૨૭/૦૮/૨૦૨૩ ના રોજ મોરબી જિલ્લાના પ્રવાસે છે. તારીખ ૨૭/૦૮/૨૦૨૩ ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ મોરબીના જડેશ્વર ખાતે શ્રી સ્વયંભુ જડેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા યોજાતા લોક સાંસ્કૃતિક મેળાના ઉદ્ઘાટન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે
*અહેવાલ કિશોર વિડજા*

Related posts

*મોરબી:નગર પાલિકા ના ચીફ ઓફિસર ની બદલી રોકવા મુખ્યમંત્રી ને લખેલ પત્ર ની અસર સંદીપસિંહ ઝાલા નો જૂનો બદલી ઓર્ડર રદ*

Hello Morbi

*હડીયાણા ના ભીમાણી પરિવાર દ્વારા શ્રદ્ધાજંલી અર્પણ કરાઇ*

Hello Morbi

*HELLO MORBI:રાજ્યમાં બિપ્રોજોય વાવાઝોડા ની સંભવિત વ્યાપક અસર ને અનુલક્ષી ને દરીયા કિનારા ના 6 જિલ્લાઓ માં શાળા પ્રવેશોત્સવ હાલ પૂરતો મોકૂફ રાખવા નો મુખ્ય મંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે નિર્ણય કર્યો છે*

editor

Leave a Comment