• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી:મુખ્યમંત્રીશ્રી તેમજ મંત્રીશ્રી અમૃતિયાનો સિરામિક એસોસિએશનના વતી આભાર વ્યક્ત કરતા મનોજભાઈ અરવાડિયા*

મોરબી:તા ૧૪ ગત રોજ મોરબીમાં બેલા(રંગપર) ખાતે શ્રમ, રોજગાર અને કૌશલ્ય વિકાસ રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની અધ્યક્ષતામાં રોડ રસ્તાના ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો. જ્યાં મંત્રીશ્રીના વરદ હસ્તે માર્ગ અને મકાન વિભાગ પંચાયત તથા સ્ટેટ હસ્તકના રૂ. ૫૯.૭૭ કરોડથી વધુના રોડ રસ્તા ના ખાતમુહર્ત કરવામાં આવિયા હતા જેમાં ખોખરા થી બેલા રોડ જે પીપળી જેતપર રોડ ના સિરામિક ઉદ્યોગની જીવાદોરી સમાન છે એ રસ્તાના કામ નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું
આ રસ્તા ના ઝડપી મજૂરી મેળવી અને કામગીરી ચાલુ કરવી એ બદલ હું મનોજ એરવાડિયા મોરબી સીરામીક ઉદ્યોગ વતી માન.મુખ્ય મંત્રી,શ્રી રાજ્ય સરકાર ના વહીવટી તંત્ર તથા રાજ્યમંત્રી શ્રી કાંતિભાઈ અમૃતિયા નો અંતઃ કરણ થી આભાર વ્યક્ત કરું છું

Related posts

*HELLO MORBI: ટંકારા પડધરી વિસ્તારના ભાજપના ઉમેદવાર દુલ્લભજીભાઈ દેથરીયા ને વિજય અપાવવા માલધારી સમાજ મેદાને: અમિતભાઈ રબારી સહિતના 100 માલધારી આગેવાનો ભાજપમાં જોડાયા*

Hello Morbi

મકરસંક્રાંતિ પર્વ નિમિતે જાહેરનામુ પ્રસિદ્ધ : મોરબી જીલ્લામાં ચાઈનીઝ દોરા, તુક્કલ અને લેન્ટર્ન ખરીદ-વેચાણ અને ઉડાડવા પર પ્રતિબંધ

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:શહેનશાહ મોરબી વોહે દબદબા તેરા કભી માયુસ નહી હોતા મનને વાલા તેરા*

editor

Leave a Comment