• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી:નવ નિયુક્ત કમિશનર શ્રીસંગીતાબેન રૈયાણી ની શુભેચ્છા મુલાકાત લેતા કોપોઁરેટર શ્રીમતી ભગવતીબેન કુંડારીયા*

મોરબી:તા ૨૧ આજરોજ મોરબી મહાનગર પાલિકા ના નવ નિયુક્ત કમિશનર શ્રી સંગીતાબેન રૈયાણી ની વોડઁ નંબર ૯ ના કોપોઁરેટર શ્રીમતી ભગવતીબેન કુંડારીયા એ શુભેચ્છા મુલાકાત લીધી અને વિસ્તાર ના વિકાસ કાર્યો અને વિવિધ પ્રશ્નો ના નિરાકરણ માટેના પ્લાનીંગ કરવા ચચાઁ કરેલ.

Related posts

*HELLO MORBI:અયોધ્યા માં શ્રી રામ મંદિર નો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિતે*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:નેસડા પ્રાથમિક શાળાના શિક્ષક રમેશ ધમસાણીયા જિલ્લા કક્ષાએ “”શ્રેષ્ઠ શિક્ષક”” તરીકે સન્માનિત*

editor

*જલારામ સત્સંગ મંડળ ડીસા દ્રારા દેવીપૂજક પરિવારનું સન્માન*

Hello Morbi

Leave a Comment