• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જિલ્લા પંચાયત સદસ્ય અજય લોરિયા દ્વારા કોવિડ કેર સેન્ટરને 51-51 હજારનું અનુદાન*

યંગ ઇન્ડિયા ગ્રુપ અને પાટીદાર કોવિડ સેન્ટરને ધનરાશિ અર્પણ

મોરબી : મોરબીના જાણીતા સમાજ સેવક અને જિલ્લા પંચાયત સદસ્ય અજયભાઈ લોરીયાએ આજે યંગ ઇન્ડિયા ગ્રુપ અને પાટીદાર સમાજ સંચાલિત કોવિડ કેર સેન્ટરને અનુક્રમે 51-51 હજારની ધનરાશિ અર્પણ કરી છે.

 

મોરબીમાં સમાજ સેવા ક્ષેત્રે અગ્રેસર રહેતા જિલ્લા પંચાયત સદસ્ય અજયભાઈ લોરીયા દ્વારા કોરોના મહામારી વચ્ચે સતત માસ્ક, સેનેટાઈઝર વિતરણ કરવાની સાથે પોતાની ટીમ કામે લગાડી લોકોને રેમડેસીવીર ઇન્જેક્શન મળી રહી તે માટે સેવાયજ્ઞ ચલાવવાની સાથે સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન પુરવઠા માટે સ્વ ખર્ચે માણસો મુકીની અનોખી સેવા કરી રહ્યા છે.                           દરમિયાન આજે અજયભાઈ લોરિયાએ જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી આદર્શ નિવાસી શાળા ખાતે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા સંચાલિત કોવિડ કેર સેન્ટર અને પાટીદાર કોવિડ સેન્ટર જોધપર નદી કોવિડ કેર સેન્ટરને અનુક્રમે રૂપિયા 51-51 હજારની ધનરાશિ અર્પણ કરી સમાજ સેવાનું વધુ એક ઉદાહરણ પૂરું પાડ્યું છે.

Related posts

*મોરબી જલારામ મંદિર ખાતે આયોજીત વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ મા ૧૮૬ દર્દીઓએ લાભ લીધો*

Hello Morbi

*HELLO MORBI NEWS: મોરબી જિલ્લામાં નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપની પરીક્ષા કેન્દ્રોના ૧૦૦ મીટરના વિસ્તારમાં પ્રતિબંધાત્મક હુકમ જાહેર કરાયા*

editor

*HELLO MORBI: રાજકોટ: લોહાણા: દુઃખદ અવસાન બેસણું તથા પિયર પક્ષની સાદડી*

editor

Leave a Comment