• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
Latest-NewsOther

*હડીયાણા કન્યા શાળા ને રમત ગમત ની કીટ વિતરણ કરાય*

રોજ તારીખ 19 ડિસેમ્બર 2020 ને શનિવારના રોજ કૃષક ભારતી કો ઓપરેટીવ લિમિટેડ (કૃભકો) દ્વારા અને સેવા સહકારી મંડળી હડિયાણાના સહયોગથી જોડિયા તાલુકાની શ્રી હડિયાણા કન્યાશાળાને રમત-ગમતના સાધનોની કીટ નું વિતરણ કરવાનો કાર્યક્રમ શ્રી હડિયાણા કન્યા શાળા ખાતે યોજાયો હતો. જેમાં કૃભકો કંપનીના FRMKTG ભીમાણી સાવનભાઈ તથા સેવા સહકારી મંડળી હડિયાણાના પ્રમુખ શ્રી મગનભાઈ કાનાણી મંત્રીશ્રી જગદીશભાઈ ઘેટીયા સહમંત્રી મુકેશભાઈ કાનાણી તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.શ્રી હડિયાણા કન્યાશાળાને રમત ગમતના સાધનો કીટ આપવા બદલ શાળાના આચાર્ય શ્રી અરવિંદ મકવાણાએ કૃભકો કંપની તથા સેવા સહકારી મંડળી હડીયાણાનો શાળા પરિવાર વતી આભાર વ્યક્ત કર્યો હતો.

Related posts

કોરોનાનો રાફડો ફાટતા શહેરમાં હાલ અધધ 100 માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોન, જાણો ક્યાં કેટલા કેસ?

Hello Morbi

*HELLO MORBI: માહિતી કચેરી મોરબીના કર્મીઓએ લીધા આતંકવાદ વિરોધી શપથ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: શ્રીનાનીવાવડી કુમાર શાળાના શિક્ષક શ્રીવિનોદભાઈ મકવાણા સાહેબ નો વિદાય કાર્યક્રમ યોજાયો*

editor

Leave a Comment