• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી:લોહાણા સમાજ અગ્રણી ગીરીશભાઇ ઘેલાણી નોઆજે જન્મદિન*

*મોરબી ના જુના જનસંઘી, સેવા ના ભેખધારી,લોહાણા સમાજ અગ્રણી ગીરીશભાઈ જશરાજભાઈ ઘેલાણી નો આજે જન્મદિન.*

*જીવન ના ૭૧ વર્ષ પૂર્ણ કરી ૭૨ માં વર્ષ માં મંગલ પ્રવેશ.*

મોરબી ના જુના જનસંઘી, સેવા ના ભેખધારી, મોરબી જલારામ ધામ ના પ્રમુખ, લોહાણા સમાજ અગ્રણી શ્રી ગીરીશભાઈ જશરાજભાઈ ઘેલાણી નો જન્મ તા.૧૮-૭-૧૯૫૫ ના રોજ થયેલ. તેઓએ આજે જીવન ના ૭૧ વર્ષ પૂર્ણ કરી ૭૨ માં વર્ષ માં મંગલ પ્રવેશ કરેલ છે. તેમના જન્મદિવસ નિમિતે ચોમેરથી શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે.

Related posts

*HELLO MORBI: રાજકોટ એસટી વિભાગ તંત્રની અણઆવડતના ભોગ બનતા ફડસર ગામના વિદ્યાર્થીઓ અને પેસેન્જરો*

editor

*HELLO MORBI:ડી. ડી. ભારતી (સૂરીલો સવાંદ) જર્નાલિસ્ટશ્રી વિજયભાઈ જોટવા અને તેમની ટીમનું સન્માન કરાયું*

editor

વાંકાનેર : વાંકાનેરનાં પૂર્વ નગરપતિ જીતુભાઈ સોમાણી દ્વારા લોહાણા વાડી ખાતે રસીકરણનું આયોજન કરાતા, લોહાણા સમાજનાં 50 લોકોએ કોરોના રસી મુકાવી હતી

Hello Morbi

Leave a Comment