• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
Latest-NewsOther

*આજ રોજ જોડિયા તાલુકા તલાટી કમ મંત્રી મંડળ દ્વારા કર્મચારીઓ નો વિદાય અને સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.*

 


આ કાર્યક્રમના મુખ્ય મહેમાન જામનગર જિલ્લાના નાયબ જિલ્લા વિકાસ અધિકારી મકવા મેડમ અને જોડિયા મામલતદાર સરપદડીયા અને જોડિયા તાલુકા ઈન્ચાર્જ વિકાસ અધિકારી સોરઠીયા તથા A..TDO રાવલ ની હાજરીમાં વિદાય અને સન્માન કાર્યક્રમ માં જોડિયા તાલુકામાં નિવૃત થયેલ જે કર્મચારીઓ (૧) શ્રી રમેશભાઈ કાલાવડીયા (૨) કે.એન.નદાસણા(૩)એસ.પી.પોપટ(૪) જે.પી.જાની આ કર્મચારીઓ નો વિદાયમાન અને પ્રમોશન મેળવેલ (૧)એમ.જે.જાડેજા (૨) પી.એ.ઘેટિયા (૩) વી.જી.ચૌહાણ (૪) એચ.એમ.કાનાણી.નો સન્માન કાર્યક્રમ યોજાયો હતો. તલાટી કમ મંત્રી મંડળ ના પ્રમુખશ્રી ડી.વી.જાડેજાએ તમામ મહાનુભાવો નું સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું. અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિપુલભાઈ પનારા એ કર્યું હતું. આભાર વિધિ વિનોદભાઈ લીંબાસિયા દ્વારા કરવામાં આવ્યું હતું.

Related posts

*HELLO MORBI: મોરબી: મીઠાઈ અને ફરસાણ ની દુકાનો પર ફૂડ વિભાગ ના દરોડા*

editor

*HELLO MORBI NEWS:નવનિયુક્ત જિલ્લા ભાજપ અધ્યક્ષની શુભેચ્છા મુલાકાત લેતા મોરબી શહેર મહિલા મોરચા ના હોદ્દેદારો*

editor

*HELLO MORBI: મોરબીમાં વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરીયાની પ્રેરક ઉપસ્થિતિમાં શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત નવા કેન્દ્રોનો શુભારંભ*

editor

Leave a Comment