• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*36 મો રાષ્ટ્રીય ખેલ ગુજરાત તા.29 ના રોજ માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ઉદઘાટન અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું*

રિપોર્ટર::શરદ એમ.રાવલ.

તા.જોડિયા.જી.જામનગર.

ગામ::હડિયાણા………….

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે લાખોની જનમેદની વચ્ચે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે 36thNationalGames ની શુભ શરૂઆત કરાવી મોદી સાહેબે “જુડેગા ઇન્ડીયા જીતેગા ઇન્ડીયા”નો નારો આપ્યો. આ રાષ્ટ્રીય રમત ઉત્સવમાં દેશભર ના 7000 થી વધારે રમતવીરો ભાગ લીધો છે, આ પ્રસંગે ગુજરાત રાજ્ય યુવા બોર્ડ જામનગર જીલ્લા સંયોજક ભરતભાઈ સોનાગરા, ગુજરાત રાજ્ય યુવા બોર્ડ જામનગર જિલ્લાના જોડીયા તાલુકાના મેઘપર ગામના સંયોજક રાજવીરભાઈ રાઠોડ તેમજ મોટી સંખ્યા મા યુવા બોર્ડ ના કાર્યકર્તા જોડયા……………….

 

Related posts

*ટંકારા તાલુકા ભાજપ પ્રમુખ કિરીટભાઈ અંદરપા ના અધ્યક્ષ સ્થાને તિરંગા યાત્રા યોજાશે*

Hello Morbi

*HELLO MORBI NEWS: મોરબી:શું તમને પણ નીચે સૂચવેલા સૌંદર્ય ને લગતા પ્રશ્નો ઉદ્ભવે છે? તો આ વાચો*

editor

*મોરબી રામધન આશ્રમમાં કોરોના વોરીયર્સ 108 ના કર્મચારીઓનું કરાયું સન્માન*

Hello Morbi

Leave a Comment