• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડીયા તાલુકામાં ધારાસભ્ય રાઘવજી પટેલ ના અધ્યક્ષ સ્થાને ભાજપ ની ચૂંટણી લક્ષી મિટિંગ નો સિલસિલો શરૂ*

ભારતીય જનતા પાર્ટી જામનગર જિલ્લા ના જોડીયા પ્રખંડ માં જોડીયા જીલ્લા પંચાયત સીટ ના હડિયાણા તાલુકા પંચાયત સીટ ઉપર આજરોજ રવિવાર તારીખ 3 જાન્યુઆરી 2021 ના ખંભલાવ મંદિર પાસે કોમ્યુનિટી હોલમાં ભાજપ દ્વારા ધારાસભ્ય શ્રીરાઘવજીભાઇ પટેલ ,ભાજપના જીલ્લા મહામંત્રી શ્રી દિલીપભાઈભોજાણી,જિલ્લા ભાજપના શ્રી નાથાલાલ ,જિલ્લા ભાજપ ખજાનચી શ્રી રાઘવાણી ભાઈ ,જોડીયા તાલુકા ભાજપ પ્રમુખ શ્રી ભરતભાઈદલસાણીયા, મહામંત્રીશ્રીજયસુખભાઈપરમાર, પૂર્વ ભાજપ પ્રમુખ શ્રી ભીખાભાઈનંદાસણા, જોડીયા જિલ્લા પંચાયત શીટના ઇન્ચાર્જ શ્રી ઠાકરશીભાઈ ભીમાણી તથાશ્રી કરસનભાઈ મકવાણા બાલાચડી સીટના ઇન્ચાર્જ શ્રી જયવંત સિંહ વાઘેલા આગેવાન કાર્યકર શ્રી હરિભાઈ ખીમાણીયા શ્રી રામસંગભાઇ પરમાર જોડીયા જીલ્લા પંચાયત શીટના ખાટલા બેઠક ઇન્ચાર્જ શ્રી રમેશભાઈનંદાસણા તેમજ તાલુકાસીટનાઈનચાજૅશ્રી જયેન્દ઼ દેલવાડીયા તથા શ્રી મયુરભાઈ ચનિયારા,કનવીનરશ્રી મયુરભાઈ રામજીભાઈ ,શ્રી ભાવેશભાઇ ,શ્રી કિશોરભાઈ અને હડિયાણાના બુથ 1 થી 4 નાબુથપ્રમુખ ,મંત્રી પેઈઝપ્રમુખ અને ગામના આગેવાનો કાર્યકર્તા મિત્રો આ ખાટલા બેઠકમા વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી ભાજપ સરકાર ના વિકાસના કામ બાબતે જાણકારી સૌએ મેળવેલ, ખેડૂતલક્ષી બહાર પડેલ નવી યોજના અંતર્ગતતેની જાણકારી આપેલ સૌ લોકો વચ્ચે મુક્ત મને ચર્ચાઓ કરી ગામના વિકાસ લક્ષી પ્રશ્નોની જાણકારી મેળવી મુખ્ય ઊંડ કેનાલ સિંચાઇ અને કંકાવટી સિચાઈ કેનાલના પડતર પ્રશ્નો સરકાર શ્રી દ્વારા જલ્દી ઉકેલાય તેવી રજૂઆત ખેડૂતોએ ધારાસભ્ય પાસે કરેલ અને મદદરૂપ થવા સરકારશ્રીમાં રજૂઆત માટે પાંચ ગામોના ખેડૂત આગેવાન ને સાથે રાખી મુખ્યમંત્રીશ્રી રૂપાણી સાહેબ પાસે જવા તને સિંચાઈ મંત્રી પાસે લેખિતમાં રજૂઆત આપવા નું આશ્વાસન ધારાસભ્યશ્રી એ આપેલ બહોળી સંખ્યામાં હાજર રહેલ ભાજપના સૌ કાર્યકર્તાનું શ્રી રમેશભાઈ નંદાસણાએ આભાર વ્યક્ત કરી…..
શરદ એમ.રાવલ..હડિયાણા..

Related posts

*HELLO MORBI:મોરબી માં શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ મંદિર દ્વારા શ્રીમદ્દ ભાગવત કથા નું આયોજન*

editor

ચક્રવાત બુરાવી આજે તામિલનાડુ, કેરળના કિનારે ટકરાય તેવી શક્યતા

Hello Morbi

*જોડીયા રેફરલ હોસ્પિટલ ખાતે તમામ જી.આર.ડી.ના જવાનોને કોરોના વેક્સિન આપવામાં આવી હતી*

Hello Morbi

Leave a Comment