• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડીયા પીએસઆઇ એમ આર વાળા નો આજે જન્મ દિવસ*

જોડિયા પોલીસ સ્ટેશનના PSI શ્રી એમ.આર. વાળા ની આજ રોજ જન્મ દિવસ ની તા. 05 .01.1977 ના રોજ જન્મ થયો છે. અને પોલીસ કોસ્ટબલ તરીકે ભરતી થયેલા અને ખાતાકીય પરીક્ષા આપી ને PSI માં સિલેક્શન પામી ને હાલમાં જોડિયા પોલીસ સ્ટેશનમાં છેલ્લા (6)માસ થી ફરજ બજાવે છે. અને સરળ સ્વભાવ ના અને કાર્યશીલ અને વહીવટમાં કુશળ એવા PSI આજ રોજ 43 વર્ષ માં પ્રવેશ થયેલ છે. અને પોલીસ સ્ટેશનમાં પોતાના સ્ટાફ સાથે જન્મદિવસ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે….
શરદ એમ.રાવલ.. હડિયાણા…

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી:જીતેન્દ્રપાન વારી દુકાનનો ઉપરનો ભાગ મેન્યુલી રીતે (હાથથી) પાડવા કોર્ટનો હુકમ:*

editor

*HELLO MORBI: ઈશ્વરીયા: ભરવાડ સમાજના યુવા આગેવાન સુરેશભાઈ ટોળીયા નો આજે જન્મદિવસ*

editor

*HELLO MORBI NEWS:મોરબી: ડો.જયેશ પનારા લેખિત પુસ્તક તથા કોમલબેન પનારા અને પ્રજ્ઞાબેન જીવાણી લેખિત પુસ્તકનું વિમોચન થયું*

editor

Leave a Comment