• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના B.Sc. Sem 4 ના રિઝલ્ટમાં મોરબી જિલ્લામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરતી નવયુગ મહિલા સાયન્સ કોલેજની વિદ્યાર્થીનીઓ*

*સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના B.Sc. Sem 4 ના રિઝલ્ટમાં મોરબી જિલ્લામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરતી નવયુગ મહિલા સાયન્સ કોલેજની વિદ્યાર્થીનીઓ*

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના તાજેતરમાં જાહેર થયેલ B.Sc. Sem 4 ના રિઝલ્ટમાં નવયુગ મહિલા સાયન્સ કોલેજની વિદ્યાર્થિનીઓએ જિલ્લામાં Top-3 માટે ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે.
મોરબી જિલ્લામાં ૮૭.૪૫% સાથે પાનેસરા પ્રિયાંશી પ્રથમ નંબર, ૮૭.૨૭% સાથે બાવરવા પાયલ જીલ્લામાં દ્વિતીય ક્રમે, તેમજ ૮૬.૩૬% સાથે માલવત કૌશર જીલ્લામાં તૃતીય સ્થાન મેળવી નવયુગ સાયન્સ કોલજની ઉત્તરોત્તર શ્રેષ્ઠ રિઝલ્ટ મેળવવાની પરંપરાને જાળવી રાખી છે.
સર્વશ્રેષ્ઠ રિઝલ્ટ લાવવા બદલ સંસ્થાના પ્રમુખશ્રી પી. ડી. કાંજીયા સાહેબ અને પ્રિન્સિપાલશ્રી એ સ્ટૂડન્ટ્સ અને સ્ટાફને અભિનંદન પાઠવ્યા છે.

Related posts

*HELLO MORBI: વ્યાજખોરી ડામવા મહાઅભિયાન સમગ્ર રાજકોટ રેન્જમાં એકીસાથે ૧૦૦ સ્થળો ઉપર લોકદરબારનું આયોજન સમગ્ર રેન્જ માં વ્યાજખોરો સામે પરીણામલક્ષી કાર્યવાહી*

Hello Morbi

*HELLO MORBI NEWS:જોડીયા તાલુકાના મૂળ જસાપર ના અને હાલ નેસડા પ્રાથમિક શાળા ના આચાર્ય નું સન્માન કરાયું*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:લાયન્સ તેમજ રોટરી ડિવાઈન કલબ ડીસાના નવા હોદ્દેદારોનું જલારામ મંદિરે કરવામાં આવેલ સન્માન*

editor

Leave a Comment