• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*રાજકોટ શહેર- જીલ્લામાં શ્રી શક્તિ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સેવાકીય કાર્યોમાં વ્યસ્ત*

👆 રિપોર્ટ:આરીફ દિવાન મોરબી“કોરોનાવાયરસ અંતર્ગત સોશિયલ ડિસ્ટન્સ સાથે સરકારની ગ્રાન્ટ મુજબ વિનામૂલ્યે વિદ્યાર્થીઓને શિક્ષણ પૂરું પાડ્યું”

શ્રી શક્તિ એજ્યુકેશન ટ્રસ્ટ રાજકોટ દ્વારા કોરોનાવાયરસ અંતર્ગત સોશિયલ ડિસ્ટન્સ સાથે લોક ડાઉન મા પણ સેવાકીય કાર્ય કરી સંસ્થા દ્વારા સેવાનો સંસ્થા ની સેવા મહેક પ્રસરાવી છે તે વાતને કોઈ શંકાને સ્થાન નથી કારણકે શાળા સ્કૂલ કોરોનાવાયરસ અંતર્ગત બંધ હોય ત્યારે સરકાર દ્વારા ઓનલાઇન શિક્ષણ પૂરું પાડવામાં આવી રહ્યું છે ત્યારે સોશિયલ ડિસ્ટન્સ સાથે શ્રી શક્તિ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સ્લમ વિસ્તારોમાં ઘરે ઘરે બાળકોને શિક્ષણ પૂરું પાડવામાં આવ્યું હતું અને સંસ્થા દ્વારા જાતે સેવાનું કાર્ય સંસ્થાના હોદ્દેદારો કાર્યકરોએ કર્યું હતું જેમાં ધોરણ ૧ થી ૮ સુધીના વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે માર્ગદર્શન અને શિક્ષણ પુરૂ પાડવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સંસ્થાના ભગવતી આર વાઘેલા પ્રમુખશ્રી સહિત ઉપપ્રમુખ ચિરાગ મહેતા સહિતના સંસ્થાના સભ્યો હોદ્દેદારો પોતાની યથાશક્તિ પ્રમાણે શ્રી શક્તિ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા અઠવાડિયે એક વખત વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે માર્ગદર્શન અને શિક્ષણ પૂરું પાડવાના પ્રયાસો કરેલ છે જેમાં ૧૨૫ જેટલા વિદ્યાર્થીઓએ શ્રી શક્તિ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા શિક્ષણ પ્રાપ્ત કર્યું છે તેમ સંસ્થાના અધ્યક્ષ ભગવતી આર વાઘેલાએ જણાવ્યું છે

Related posts

*HELLO MORBI:યુનેસ્કો દ્વારા ગુજરાતનું ગૌરવ અને સાંસ્કૃતિક વિરાસત સમા ગરબાને ‘અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર’ તરીકે જાહેરાતની ઉજવણી*

editor

*HELLO MORBI:મોરબી: વિજયભાઈદલસાણીયાને ,ગુરુપૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના હસ્તે ‘સાંદીપનિ ગુરુ ગૌરવ’ એવોર્ડ આપી સન્માનિત કરાયા*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી:સીરામીક રિસર્ચ અને નેશનલ સેરા લેબ મોરબી ના સૌર્જન્ય થી ઇન્ડસ્ટ્રી મીટ વિથ સીરામીક મેન્યુફ્રેક્ચરર્સ સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું*

editor

Leave a Comment