• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*બાલાચડી ગામે પેવર બ્લોક નું કામ મંજૂર*

આજ રોજ જોડિયા તાલુકા ના બલાચડી ગામે જિલ્લા પંચાયતની /તાલુકા પંચાયત ની સ્વભંડોળ ની ગ્રાન્ટ માથી 4,50,000/ ચાર લાખ પચાસ હાજર આ વિસ્તાર ના જિલ્લા પંચાયત ના પૂર્વ સદસ્ય એસ.એસ. ખ્યાર ના ગ્રાન્ટ માથી 300000 ની ગ્રાન્ટ માથી પેવર બ્લોક અને આ વિસ્તાર ના તાલુકા પંચાયત ના પૂર્વ સદસ્ય નીતાબેન બીજલ ભાઈ આહીર ની ગ્રાન્ટ માથી 150000 ની ગ્રાન્ટ માથી પેવર બ્લૉક નું મંજુર થયેલ કામ આજ રોજ સરપંચ શ્રી જયેન્દ્રસિંહ વાઘેલા (બાલાચડી ગામ પંચાયત)દારા કામ શરૂ કરવામાં આવ્યું જેમાં પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય સરફરાઝ ખ્યાર ,પૂર્વ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ બીજલ ભાઈ આહીર જિલ્લા યુવક કોંગ્રેસ ના મહામંત્રી હાજી બારૈયા, મુસ્લિમ સમાજ ના પટેલ હનીફભાઇ, દલ યકુબાશા પીર ના ખાદીમ અનવર બાપુ, પેશ ઇમામ સાહેબ મસ્જીદ બાંલચડી , યુવક કોંગ્રેસ ના મહામંત્રી અક્રમ દલ ,ઓસમાણ ભાઈ ,ફારૂક ભાઇ, તેમજ ગ્રામ જનો ઉપસ્થિત રહ્યા ખુબ લાંબા સમય બાદ આ કામ મંજૂર થતાં ગુલે ગુલઝાર સોસાયટી માં હર્ષ ની લાગણી છવાઈ……
શરદ એમ.રાવલ..હડિયાણા…

Related posts

*ટંકારાના ઘુનડા (ખા.) ગામમા બહારના નાગરિકોને પ્રવેશબંધી ગ્રામ પંચાયત દ્વારા કોરોના અંગે નિયમો જાહેર*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસા દ્રારા ટેટોડા જલીયાણ ગૌમાતા હોસ્પિટલ નિર્માણ હેતુ રૂપિયા 𝟐𝟎 લાખ અર્પણ કરાયા*

editor

*HELLO MORBI:વિદેશીદારૂના ગુનામાં સંડોવાયેલ આરોપીને પાસા હેઠળ ડીટેઇન કરી લાજપોર મધ્યસ્થ જેલ,સુરત હવાલે કરતી ક્રાઇમ બ્રાન્ચ મોરબી*

editor

Leave a Comment