• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડીયા ના બેરજા ગામે વાડી વિસ્તાર ના. કોજવેના કામ પૂર્ણ*

આજ રોજ જામનગર જિલ્લા ના જોડિયા તાલુકા ના બેરાજા ગામે જિલ્લા પંચાયત ના પૂર્વ ચેરમેન સરફરાઝ ભાઈ ખ્યાર ની જિલ્લા પંચાયત સ્વ ભંડોળ ની ગ્રાન્ટ માથી વાડી વિસ્તાર માં જતાં ગાંડા માર્ગે ના તળાવ પાસે કોઝવે ના કામ માટે રૂપિયા 4.50000/ ગ્રાન્ટ ફાળવવામાં આવેલ જે કામ પૂર્ણ થતાં આજ રોજ આ કોજવે નું લોકાર્પણ સરપંચ શ્રી બેરાજા નથુજી ભિમસંગ પરમાર ના વરદ હસ્તે કરવામા આવ્યું જેમાં જિલ્લા પંચાયત ના પૂર્વ ચેરમેન સરફરાઝ ભાઈ ખ્યાર જોડિયા તાલુકા પંચાયત ના પૂર્વ ઉપપ્રમુખ બીજલ ભાઈ આહીર માજી સરપંચ શૈલેન્દ્રસિંહ પરમાર જિલ્લા યુવક કોંગ્રેસ ના મહામંત્રી હાજી બારૈયા જોડિયા તાલુકા સેવા દલ કોંગ્રેસ ના પ્રમુખ ભરત સિંહ રાઠોડ મુકેશ ભાઈ આહીર જોડિયા તાલુકા કોગ્રેસ ના મંત્રી શૈલેષ સોયગામાં સહિત વગેરે ઉપત્સ્તિત રહ્યા હતા આ કૉજવે નું કામ થતાં વાડી વિસ્તારમાં ખેડૂતો ને ખેતર માં જવા માટે સવલત થય ગય જેથી ખેડૂતો માં હર્ષ ની લાગણી છવાઈ…..

શરદ એમ.રાવલ..હડિયાણા..

Related posts

*મોરબી જલારામ મંદિર ખાતે પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા પરિવાર ના સહયોગથી આયોજીત વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ મા ૧૮૫ દર્દીઓએ લાભ લીધો*

Hello Morbi

*ઉનાના ભીંગરણ અને કોબ ગામે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો*

Hello Morbi

*મોરબીમાં સર દર્દ સમાન બની બેઠેલી ટ્રાફિક જામની સમસ્યા ને નિવારવા બે વૈકલ્પિક પુલ બનાવવા પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા ની સીએમને રજૂઆત*

Hello Morbi

Leave a Comment