• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડિયાના બાદનપર ખાતેના પાટા વાળા હનુમાન મંદિરે રાષ્ટ્રીય સ્વયંસેવક ની બેઠક યોજાઇ*

આજ રોજતા.10.01.2021 ના રોજ જોડિયા તાલુકાના બાદનપર ના પાટાવાળા શ્રી હનુમાનજી ના મંદિર ખાતે રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ ની સમન્વય બેઠક યોજવામાં આવી હતી.. જેમાં જિલ્લા સંઘચાલકજી મનોજભાઈ અડાલજા.વિશ્વ હિન્દુ પરિષદના મહામંત્રી ધર્મેશભાઈ ગોંડલીયા. તેમજ તાલુકા સંઘચાલકજી દેવજીભાઈ ચારોલા..ની આગેવાની હેઠળ જોડિયા તાલુકાના દરેક ગામમાંથી રામભક્તો ની ઉપસ્થિતી હતી. જેમાં મુખ્ય અયોધ્યામાં શ્રી રામ મંદિર માટે દરેક ગામમાંથી તન.મન.ધન.થી સમર્પણ અર્પણ થાય. તે માટે વિશેષ વાત વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ભવ્ય શ્રી રામ મંદિર બને તે માટે દરેક ગામમાંથી સમર્પણ મળે તેમજ વિવિદ્ય કાર્યક્રમો ગ્રામ્યકક્ષાએ કરીને પ્રભુ રામ પ્રત્યે આપણે આપણો ભાવ પ્રગટ કરીએ તેવી ગ્રામજનો એ સઁકલ્પ ના લીધે તેમજ ગામે..ગામ ગ્રામ સમિતી ની રચના કરવામાં આવશે….

શરદ એમ.રાવલ..હડિયાણા…

Related posts

*HELLO MORBI NEWS:ગેરકાયદેસર દેશી હાથ બનાવટની બંદુક સાથે ઇસમને પકડી પાડતી મોરબી સીટી બી ડિવીઝન પોલીસ*

editor

*મોરબી: જીએસટીવી ના યુવા પત્રકાર ચંદ્રેશ ઓવધવિયાનો આજે જન્મદિવસ*

Hello Morbi

*મોરબીમાં ગેર કાયદેસર દબાણ દૂર કરવા નગરપાલિકા અને પોલીસ તંત્ર દબાણ દૂરકરવાની કામગીરી હાથ ધરી*

Hello Morbi

Leave a Comment