• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબીમાં રઘુવંશી સમાજના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત ના ભાગરૂપે સન્માન સમારંભ યોજાયો*

“રઘુવંશી યુવક મંડળ દ્વારા 123 વિદ્યાર્થીઓએ લાભ લીધો”

 

મોરબી ખાતે તાજેતરમાં રવિવારે 10 1 2021 ના રોજ મોરબી રઘુવંશી યુવક મંડળ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરી શિક્ષણ ક્ષેત્રે સમાજમાં શિક્ષણનો ક્રેઝ વધે તેવા હેતુસર ધોરણ ૯ થી કોલેજ સુધીના તેજસ્વી તારલાઓને શિલ્ડ સાથે સન્માન કરવાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં 123 વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સમગ્ર રઘુવંશી સમાજના અગ્રણીઓ આગેવાનો કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને તેજસ્વી વિદ્યાર્થીઓને વડીલોએ આશીર્વાદ પાઠવ્યા હતા દર વર્ષે રઘુવંશી યુવક મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજવામાં આવે છે આ વર્ષે પણ કોરોનાવાયરસ અંતર્ગત સોશિયલ ડિસ્ટન્સ સાથે સરકારની ગાઈડલાઈન્સ મુજબ સમાજની વાડી ખાતે યોજાયો હતો જેમાં રઘુવંશી સમાજના મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત શિલ્ડ સાથે સન્માન કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા જે તેજસ્વી વિદ્યાર્થીઓ તસવીરમાં નજરે પડે છે                                         રિપોર્ટ આરીફ દિવાન

Related posts

*ભાવનગરના દસ વર્ષ ના બાળ રોજેદારે આખો માસ રમજાનના રોજા રાખી કરી ખુદાની બંદગી*

Hello Morbi

*”સ્વચ્છતા પખવાડિયું ૨૦૨૨” અંતર્ગત પ્રા.આ.કેન્દ્ર સરવડ ખાતે સ્વચ્છતા શપથ લેવાયા..*

Hello Morbi

*શ્રદ્ધેય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની શુભેચ્છા મુલાકાતે મોરબી પૂર્વ ધારાસભ્યશ્રી કાંતિભાઈ અમૃતિયા*

Hello Morbi

Leave a Comment