• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*”સ્વચ્છતા પખવાડિયું ૨૦૨૨” અંતર્ગત પ્રા.આ.કેન્દ્ર સરવડ ખાતે સ્વચ્છતા શપથ લેવાયા..*

ભારત સરકારની સૂચના અનુસાર તારીખ ૧ થી ૧૫ એપ્રિલ ૨૦૨૨ સુધી સ્વચ્છતા પખવાડિયું -૨૦૨૨ અંતર્ગત સ્વચ્છતા ને લગત જુદી જુદી પ્રવુતિઓ અંતર્ગત આજ રોજ પ્રા.આ.કેન્દ્ર સરવડ તેમજ પ્રા.આ.કેન્દ્ર સરવડ વિસ્તાર ના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે સ્વચ્છતા સપથ લેવામાં આવ્યા હતા..જેમાં પ્રા.આ.કેન્દ્ર ના ડો. નિરાલીબેન ભાટિયા અને બધા સ્ટાફ દ્વારા સ્વચ્છતા શપથ લેવામાં આવ્યા હતા..

Related posts

*સીમા જાગરણ મંચ સાગર ભારતી મોરબી દ્વારા ૭૩ મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે મોરબી જિલ્લાના સીમાવર્તી વિસ્તારમાં સોલંકી નગર ગામે ભારતમાતા પુજન કાર્યક્રમનું આયોજન કરાયું હતું*

Hello Morbi

*HELLO MORBI: સંભવિત કમોસમી વરસાદને ધ્યાને લઈ જિલ્લા ખેતીવાડી* *અધિકારીશ્રી દ્વારા ખેડૂતો માટેની માર્ગદર્શિકા જાહેર કરાઈ*

editor

*નવ નિયુક્ત જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજી ભાઈ દ્વારા તેમની ટીમની જાહેરાત કરાઈ*

Hello Morbi

Leave a Comment