• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ટંકારા ના જામનગર રોડ કાર પલટી મારી જતાં પતિ પત્ની ના ઘટના સ્થળે કમ કમાટી ભર્યા મોત*

પરિવાર વડોદરાથી દ્વારકાધીશના દર્શને જતો હતો : કૂતરું આડું ઉતરતા સર્જાયો અકસ્માત

ટંકારા : ટંકારાના જામનગર રોડ પર સાવડી ગામ નજીક હાઈવે પર કુતરૂ આડુ ઉતરતા અર્ટિગા કાર પલ્ટી ખાઈ જતા વડોદરાથી દ્રારકાધિશના દર્શને જતા પતિ – પત્નીના મોત નિપજ્યા છે અને ચારને ઇજા પહોંચતા 108 દ્વારા સારવાર માટે રાજકોટ ખસેડયા છે.

 

બનાવ અંગે મળતી વિગતો મુજબ ટંકારા લતીપર રોડ ઉપર આવેલ સાવડી ગામના વળાંક મા આજે સવારે ચારેક વાગ્યાના સુમારે એક પરિવાર વડોદરાથી દર્શન કરવા દ્રારકા જતો હતો. ત્યારે રોડ આડે કુતરૂ ઉતરતા સ્ટેરીગ પર કાબુ ગુમાવી દેતા નવે નવી અર્ટિગા કાર પલ્ટી ખાઈ ગઈ હતી અને ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં વિક્કીભાઈ જગદીશભાઈ ચૌહાણ અને તેની પત્ની રાધિકાબેન વિક્કીભાઈ ચૌહાણનુ ધટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું.                                                                 જ્યારે અનિલભાઈ મોરી, દક્ષાબેન અનિલભાઈ મોરી, આર્યબેન ચૌહાણ, ચંદનબેન રમેશભાઈ મોરીને ગંભીર ઇજા પહોંચી હોય ટંકારા 108ના ઇએમટી વલ્લભભાઈ લાઠીયા ચાલુ સારવારે પાયલોટ કેતનસિંહ જાડેજાની મદદથી રાજકોટ ખસેડયા હતા.

Related posts

*HELLO MORBI: આગામી ૨૬મી એ મોરબી ખાતે તાલુકા કક્ષાનોઔદ્યોગિક ભરતીમેળો યોજાશે*

editor

*HELLO MORBI: હળવદમાં મુસ્લિમ મોમીન સમાજના અબ્દુલભાઈ બાદીનું ભાજપે પક્ષના સક્રિય કાર્યકર ની કામગીરીને પારખી ને કર્યું સન્માન*

editor

*હડીયાણા કન્યા શાળામાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન*

Hello Morbi

Leave a Comment