• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: માળિયા ની સુલતાનપુર પ્રાથમિક શાળા માં ગરબા ને તાલે ઘૂમ્યા બાળકો*

નવરાત્રી નો જયારે સુંદર ઉત્સવ ચાલી રહ્યો છે ત્યારે બાળકોનો થનગનાટ અને એ પણ શાળા ને દ્વાર હોય તો પછી સંગ માં અનેરો રંગ મળી જાય આ જ મુખ્ય હેતુ થી શાળા માં પણ ગરબા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બધા બાળકો અને શિક્ષકો એ હોંશભેર ભાગ લીધો હતો અને અલગ અલગ પહેરવેશ માં બધા બાળકો ને પોતાની છટા અને અનેરી મજા રજૂ કરી હતી ગરબા ને અંતે માં અંબેની આરતી કરવામાં આવી હતી અને પ્રસાદ વહેચવામાં આવ્યો હતો બાળકોને આ અનેરા કાર્યક્રમથી ચેહરા પર ખુશી દેખાય રહી હતી જે બાળકો ને ગરબા માં સારું એવું પ્રદર્શન કર્યું હતું એમને નંબર આપી ઇનામ પણ આપવામાં આવ્યા હતા

Related posts

*HELLO MORBI:મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા સંભવિત વાવાઝોડાં ને પગલે સેવાયજ્ઞ સતત ૪ દીવસથી અવિરત ચાલુ*

editor

*ટંકારા પોલીસ સ્ટેશન દ્વારા શ્રધ્ધા પૂર્વક નવરાત્રિ મહોત્સવ યોજાય છે*

Hello Morbi

*HELLO MORBI NEWS: બાલંભા:શાન્તિનગર પ્રાથમિક શાળાના વિધાર્થીઓ દ્વારા કાર્યક્રમો યોજાયા*

editor

Leave a Comment