• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટની જામનગર ખાતે સ્થાપના કરવામાં આવી*

તા.23.01.2021 ના રોજ શનિવારે રાજકોટ સ્થિત “બોલબાલા” ચેરીટેબલ ટ્રસ્ટ ની જામનગર ખાતે સ્થાપના કરવામાં આવેલ છે. આ તકે સંસ્થા ના સંચાલક શ્રી જયેશભાઈ ઉપાધ્યાય દ્વારા સંસ્થા ની સેવાકીય પ્રવૃત્તિ ઓ વિષે ની વિસ્તૃત માહિતી આપી હતી. અને કુનડ ગામે શ્રી કુંડલીયા હનુમાનજી મંદિર ના મહંત શ્રી અવધેસદાસ મહારાજ ના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. અને આશીર્વચન આપવામાં આવ્યું હતું. આ તકે જામનગર શહેર ના પૂર્વ ભાજપના પ્રમુખ શ્રી હસમુખભાઈ હિંડોચા અને ફેક્ટરી ઓનર્સ એસોસિએશન ના પ્રમુખશ્રી લાખાભાઈ કેશવાલા.. પુર્વ કોર્પોરેટર શ્રી દિવ્યેશભાઇ અકબરી તથા જામનગર સ્થિત સેવાકીય સંસ્થાઓ સાથે સંકળાયેલા અનેક નામી અનામી લોકો હાજર રહ્યા હતા….

શરદ એમ.રાવલ…હડિયાણા

Related posts

*HELLO MORBI: મોરબીમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અંતર્ગત* *સાંસદ યોગ સ્પર્ધા યોજાશેસ્પર્ધકો ૧૪ જૂન સુધી ફોર્મ ભરી શકશે*

editor

*HELLO MORBI:મોરબી જલારામ મંદિર ખાતે આગામી ૪ તારીખે સ્વ. કનુભાઈ કેશવજીભાઈ પંડિત (સિમ્કો ગૃપ) પરિવાર ના સહયોગથી વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે*

editor

*HELLO MORBI:સીમા જનકલ્યાણ સમિતિ સંચાલિત સીમા જાગરણ મંચ સૌરાષ્ટ્ર પ્રેરિત વિસ્થાપિત હિન્દુ સહાયતા કેન્દ્ર નો મોરબી ખાતે શુભારંભ*

editor

Leave a Comment