• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*વાંકાનેર ના ભાજપ યુવા આગેવાન અને સામાજિક કાર્યકર્તા સુખદેવ ડાભી નો આજે જન્મદિવસ*

 

વાંકાનેર તાલુકા ના ચિત્રાખડા ગામમાં રહેતા અને વાંકાનેર તાલુકા ના ભાજપ ના યુવા આગેવાન તેમજ કોળી સમાજ ના સતત કાર્યશીલ અને સક્રિય કાર્યકર્તા એવા સુખદેવ ડાભી નો આજે જન્મદિવસ નિમિત્તે લોકો અનેરી લાગણીઓ સાથે તેમના બધાજ શુભેચ્છકો શુભેચ્છાઓ નો ધોધ વરસાવી રહ્યા છે

 

વાંકાનેર તાલુકાના ચિત્રાખડા ગામના યુવા આગેવાન અને સામાજિક કાર્યકર્તા જેઓ સમાજ માટે દરેક સારા કર્યો સાથે જોડાઈ રહેતા તેમજ વડીલો અને સાથી કાર્યકરો ના અનેરા સાથી સુખદેવ ડાભી નો જન્મ તા – 29 / 01 /1997 ના રોજ થયેલ અને આજે તેમના 29 /01 /2021 રોજ 25 વર્ષ પુરા થયા જેમને ખુબજ નાની ઉમર માં સમાજ ની યોગ્ય લોક ચાહના તેમજ રાજકીય કારકિર્દી માં દરેક સાથે નિખાલસતા દાખવી સાથે રહેતા જેઓના જન્મદિવસ નિમિતે તેના પરિવારજનો, સગાસંબંધીઓ તેમજ મિત્ર સર્કલ દ્વારા જન્મદિવસની હર્ષ અને અનેરી લાગણીઓથી હાર્દિક શુભેચ્છા પાઠવી છે તેમજ તેમના મોબાઈલ નં – 9998432419 પર પણ લોકો શુભેચ્છાઓ નો ધોધ વર્ષાવી રહ્યા છે અને તેઓ જીવનમાં વધુ માં વધુ લોક ઉપયોગી કામ કરતા રહે તેવી ભગવાન પાસે પ્રાર્થના કરી છીએ

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી જીલ્લા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તથા રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા નવરાત્રી ના પાવન પર્વ નિમિતે ૯૧૧ કન્યાઓનું પૂજન તેમજ શસ્ત્ર પૂજન કાર્યક્રમ યોજાયો*

editor

*મોરબી: ત્રીપાખ સાધુ સમાજ દ્વારા મોરબી જિલ્લા કલકટરશ્રી ને આવેદપત્ર અપાયુ*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી શ્રી સ્વામીનારાયણ સંસ્કાર ધામ મંદિર દ્વારા દિવ્ય શાકૉતસવ . રક્તદાન કેમ્પ યોજાયો*

editor

Leave a Comment