• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મહાનગર પાલિકા ના વોર્ડ ન 1 ના ઉમેવાર મનિષાબેન બાબરીયા એ પરિવાર સાથે કર્યું મતદાન*

આજ રોજ તારીખ 21-2-2021 ના રોજવોડ નંબર 1 ના ભાજપ ના ઉમેદવાર મનીષાબેન અનિલભાઈ બાબરીયા પરિવાર સાથે મતદાન કર્યું છે તેઓ રાજ્ય ના સૌથી નાની વાય ના ઉમેદવાર વાર છે અને તેને વોડ 1ના નાગરિકો ને અનુરોધ કર્યો છે કે તેઓ વધુ મા વધુ વોટ કરે અને તેમની પેનલ ને વિજયી બનાવે.અને મનીષાબેન ની સાથે તેમના દાદા..દાદી અને માતા..પિતા અને કાકા..કાકી અને બહેન અને એમની પેનલ ના ઉમેદવારો સાથે મતદાન કર્યું છે..

શરદ એમ.રાવલ..હડિયાણા..

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:આંતરાષ્ટ્રીય મહિલા દિવસે વિમેન્સ સાયન્સ ક્લબનો નારીરત્ન સન્માન કાર્યક્રમ યોજાયો*

editor

*HELLO MORBI:ભારતીય અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ માટે મોરબી નાવ્યુગ સ્કૂલ ના સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓ દ્વારા પ્રાર્થના કરાઇ*

editor

*HELLO MORBI: વડાપ્રધાનમોદી ફરીવખત વડાપ્રધાન બનો તેવી શુભ કામના પાઠવતા જામનગર સ્ટેટ*

editor

Leave a Comment