• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબીમાં સ્વીફ્ટ કાર વેચ્યા બાદ છેતરપિંડી બી ડવિઝન પોલીસ મથકે નોંધાઇ ફરિયાદ*

રવાપર રોડ ઉપર રહેતા શખ્સે 3.85 રોકડા કટકટાવી લીધા બાદમાં આરટીઓમાં ગાડી નામે ન કરાવી દેતા ફરિયાદ

મોરબી : મોરબીમાં રવાપર રોડ ઉપર રહેતા શખ્સે રૂપિયા 3.85 લાખમાં સ્વીફ્ટ કાર વેચ્યા બાદ આ કાર વેચાણ લેનારના નામે ન ચડાવી આપતા સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.                                                              મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ઉમાં ટાઉનશિપમાં રહેતા વાસુદેવભાઇ વલ્લભભાઇ વડગાસીયા આરોપી પાર્થભાઇ ઉર્ફે વાદી મગનભાઇ દેકાવાડીયા (રહે. લોટસ ટાવર, રવાપર રોડ, મોરબી) પાસેથી રોકડા રૂપિયા 3.85 લાખ ચૂકવી મારૂતી સીફટ ગાડી રજી નં-GJ-27-BE-1072 ખરીદ કરી હતી. પરંતુ બાદમાં આરોપી પાર્થ ઉર્ફે વાદીએ આર.ટી.ઓ.મા ગાડી નામે ના ચડાવી આપી વિશ્વાસધાત છેતરપિંડી કરતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે.

Related posts

પ્રજા ના પ્રતિનિધિ કેવા હોય? તેનું ઉત્તમ ઉદાહરણ વોર્ડ નંબર ૬ ના ભાજપ ના ઉત્સાહી અને કર્મશીલ ઉમેદવારો…. જેઓ નગરના તેમના વિસ્તારને બનાવશે સર્વોત્તમ

Hello Morbi

*HELLO MORBI:ગુજરાત પ્રવાસે પધારેલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું અમદાવાદ એરપોર્ટ પર ઉષ્માસભર સ્વાગત કરતા રાજ્યપાલશ્રી અને મુખ્યમંત્રીશ્રી*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી જલારામ ધામ ખાતે આગામી ૪ તારીખે સ્વ.હેમકુંવરબેન ધીરજલાલ કારીયા પરિવાર ના સહયોગથી વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે*

editor

Leave a Comment