• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબીમાં ભાજપ દ્વારા સાંસદ મોહનભાઈ કુંડારિયા ના અધ્યક્ષ સ્થાને કોરોના વેક્સિનેશન કેમ્પ યોજાયો*

મોરબી : આજ રોજ મોરબી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા સાંસદ મોહનભાઇ કુંડારિયાના અધ્યક્ષ સ્થાને કોરોના વેક્સિનેશન અંગે જનજાગૃતિ ફેલાય તે હેતુથી પ્રતિષ્ઠા રસીકરણ કેમ્પ યોજવામાં આવેલ હતો. જેમાં ૨૫૧ લાભાર્થીઓએ કોરોના વેક્સિન મુકાવેલ હતી.                              આ કેમ્પને સફળ બનાવવા અરવિંદભાઈ વાંસદડીયા, કમલેશભાઈ વિલપરા તથા લાલપર ગ્રામ પંચાયતના સભ્યોએ જહેમત ઉઠાવી હતી. તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જે. એમ. કતીરા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-લાલપરના ઇન્ચાર્જ મેડિકલ ઓફિસર ડો. નિરાલી ભાટિયા, ઇન્ચાર્જ સુપરવાઈઝર દિલીપભાઈ દલસાનિયા તેમજ આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓએ વેક્સીનેશનની કામગીરી કરી કેમ્પને સફળ બનાવ્યો હતો.

Related posts

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ વિક્રમ સંવતના નૂતન વર્ષમાં અંબાજી માતાજીના ભક્તિ ભાવ પૂર્વક દર્શન કરી શિશ ઝુકાવ્યું

Hello Morbi

*HELLO MORBI NEWS:ગાયત્રી ઉપાસનાના માધ્યમથી આધ્યાત્મિક તેમજ પ્રેરણાદાયી જીંદગી જીવતાં રાજકોટનાં જાણીતાં કથાકાર પ્રફુલ્લાબેન ઠક્કર*

editor

*જોડિયાના દુધઈ ગામની વિધાર્થિની તાલુકા કક્ષા એ પ્રથમ*

Hello Morbi

Leave a Comment