• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*વાંકાનેર પોલીસ સ્ટાફ દ્વારા બાઉન્ડ્રી પાસે 500 માસ્કનું વિતરણ*

કોરોના સામે સાવચેતી રાખવા પોલીસ દ્વારા પ્રેરક કામગીરી

 

(કેતન ભટ્ટી) વાંકાનેર : સમગ્ર મોરબી જીલ્લામાં વધી રહેલા કોરોના સંક્રમણને અટકાવવા આરોગ્ય વિભાગ ઉપરાંત હવે પોલીસ તંત્ર પણ જાગૃત બન્યુ છે, વાંકાનેર નાં પોલીસ વિભાગ દ્વારા વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી પસાર થતાં વાહન ચાલકો ને 500 જેટલા માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું.

 

આજરોજ વાંકાનેર પીએસઆઇ બી. ડી. જાડેજા, એએસઆઈ નજરૂદિનભાઈ, ડી. એ. જાડેજા, ધર્મેન્દ્રસિંહ, પોલીસ કોન્સ્ટેબલ અકીલ હાસમ સહિતનાં પોલીસ સ્ટાફે આજરોજ ધોમધખતા તાપ વચ્ચે પણ વાંકાનેર બાઉન્ડ્રી પાસે 500 જેટલા માસ્ક નું વિતરણ કર્યું હતું, અને સાવચેતી એજ સલામતીનો સંદેશ આપી પ્રેરણાદાયી કાર્ય કર્યું હતું.

Related posts

*HELLO MORBI: મોરબી માં શ્રી ધક્કાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા સાતમો સર્વજ્ઞાતિ સમૂહલગ્ન યોજાશે*

editor

*HELLO MORBI: મોરબી જિલ્લાના પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતોના સ્ટોલ્સની મુલાકાત લઈ ખેડૂતોને પ્રોત્સાહિત કરતાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી*

editor

*વાંકાનેર: જીતુભાઈ સોમાણી ના ઉપવાસ આંદોલનના સમર્થન માં વાંકાનેરના સંતો મહંતો દ્વારા વહીવટી તંત્રને આવેદનપત્ર અપાયું*

Hello Morbi

Leave a Comment