• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડિયાના લીંબુડા ગામે આશિક લોક ડાઉન નો નિર્ણય લેવાયો*

જામનગર જિલ્લાના જોડિયા તાલુકા નું લીંબુડા ગામ શ્વેછાએ લોકડાઉન કોરોના સંક્રમણ વધુ ને વધુ થવા થી.

જોડિયા તાલુકા નું લીંબુડા ગ્રામ પંચાયત ના સરપંચ શ્રી બીપીનભાઈ નાગપરા દ્વારા તા.15 થી 22 એપ્રિલ સુધી સવારે 6 થી 10 વાગ્યા સુધી જ ખુલ્લી રહેશે દુકાનો શ્વેછીક લોકડાઉન બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.. અને ગ્રામ પંચાયત દ્વારા મામલતદાર શ્રી અને તાલુક વિકાસ અધિકારી શ્રી ને લેખિત માં જાણ કરવામાં આવી છે….

શરદ એમ.રાવલ..હડિયાણા..

Related posts

*HELLO MORBI NEWS:મોરબીના જુના નાગડાવાસ ગામે રહેણાક મકાનમાંથી જુગાર રમતા સાત ઇસમોને રોકડ રકમ સાથે પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ*

editor

*મોરબી જલારામ મંદિર- જલિયાણેશ્વર મહાદેવ ખાતે સોમવારે “બર્ફીલા બાબા અમરનાથ ( બરફ ના શિવલીંગ)” ના દર્શન યોજાશે*

Hello Morbi

*જામનગર એસ ટી વિભાગ ના નિયામક ની મુલાકાત લેતાં એસ ટી મજદૂર સંધ*

Hello Morbi

Leave a Comment